બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / money making tips mutual fund sip for long term investment calculation for 30 years time

જાણવા જેવું / દર મહિને 5000 રૂપિયા જમા કરો, મેચ્યોરિટી પર મળશે રૂ. 2.75 કરોડ! જાણો કઈ રીતે કરશો રોકાણ

Manisha Jogi

Last Updated: 09:36 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બચત અને રોકાણ કરવા બાબતે લોકોના વિચારમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં બેન્ક બચત યોજના કરતા વધુ રિટર્ન મળી રહ્યું છે. આ રિટર્ન બજારના જોખમોને આધિન રહે છે.

  • ઈક્વિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે
  • આ રિટર્ન બજારના જોખમોને આધિન રહે છે
  • આવો જાણીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?

બચત અને રોકાણ કરવા બાબતે લોકોના વિચારમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ કારણોસર લોકો સારું રિટર્ન મેળવવા માટે પારંપરિક બચત યોજનાની સાથે ઈક્વિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં બેન્ક બચત યોજના કરતા વધુ રિટર્ન મળી રહ્યું છે. આ રિટર્ન બજારના જોખમોને આધિન રહે છે. 

  • તમે અનેક વાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારું રિટર્ન મળે છે. શું મ્યુચ્યુઅલ ફંડની મદદથી ભવિષ્ય માટે મોટુ ભંડોળ એકત્ર કરી શકાય છે? તમે આ પ્રકારે કરી શકો છો, જે માટે તમારે પ્લાનિંગ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું રહેશે. 
  • લાંબા ગાલા માટે ઈક્વિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવું તે ફાયદાની ડીલ છે. તમે મહિને 5 હજાર રૂપિયાની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડની મદદથી લાંબા ગાળે 2.75 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી શકો છો. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 
  • SIPમાં દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને વર્ષે 14 ટકા રિટર્ન મળે શકે છે. 30 વર્ષ પછી તે રકમ પર અઢી કરોડ રૂપિયાનું રિટર્ન મળશે. જ્યારે તમારે 30 વર્ષમાં તમે માત્ર 18 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે. આ રિટર્ન સંભવિત રિટર્ન છે, જે બજારના જોખમોને આધિન રહે છે. 

(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ