બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / money making tips earn money from your smartphone

કામની વાત / મોબાઈલ ફોનથી પણ કરી શકો છો સારી કમાણી, જાણી લો ઘરે બેઠા રૂપિયા કમાવવાની આ રીતો

Bijal Vyas

Last Updated: 11:59 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ મોબાઈલ પર માત્ર રીલ્સ જોવામાં કલાકો પસાર કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવો જાણીએ કમાણી કેવી રીતે કરી શકાય?

  • ફ્રીલાન્સર્સને કન્ટેન્ટ રાઇટિંગ શરુ કરી શકો છો 
  • તમારો પોતાનો બ્લોગ શરુ કરી શકો છો
  • સોશિયલ મીડિયા માર્કેટિંગને લગતા ઘણા ઓનલાઈન કોર્સ દ્વારા શીખો

આજકાલ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન હોય છે અને આખો દિવસ તેના પર આંગળીઓ ફેરવવામાં ઘણો સમય પસાર થાય છે. જો તમે પણ મોબાઈલ પર માત્ર રીલ્સ જોવામાં કલાકો પસાર કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવો જાણીએ  મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા પૈસા કમાવવાની કેટલીક રીતો વિશે જાણીએ.

ઉલ્લેખનીય છે કે હાલમાં મોબાઈલ ફોનમાં આવા ઘણા ફીચર્સ આવ્યા છે, જેની મદદથી તમે લેપટોપ કે કોમ્પ્યુટર વગર પણ ઓનલાઈન ઘણું બધું કરી શકો છો. જો તમે મોબાઈલ ફોનથી ઓનલાઈન કંઈક કરીને પૈસા કમાવા માંગો છો, તો જાણો કે તે માટે તમે શું કરી શકો છો.

Tag | VTV Gujarati

ઓનલાઇન કન્ટેન્ટ રાઇટિંગ
હાલમાં ઘણી કંપનીઓ અને વેબસાઇટ્સ છે જે ફ્રીલાન્સર્સને કન્ટેન્ટ રાઇટિંગ માટે ઘણા પૈસા ચૂકવે છે. જો તમને કોઈપણ વિષય પર લખવાનું પસંદ છે, તો તમે આના દ્વારા ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. આમાં, તમને સમયમર્યાદા સાથેનો વિષય આપવામાં આવે છે જેના પર તમારે લખવાનું છે. ઓનલાઈન કન્ટેન્ટ લેખન માટે, તમારી પાસે કોઈપણ એક ભાષા વિશે સારું જ્ઞાન હોવું જોઈએ જેથી કરીને તમે તેમાં ભૂલો વિના કન્ટેન્ટ તૈયાર કરી શકો અને આપી શકો. આમાં, તમને શબ્દ મર્યાદા અનુસાર પૈસા આપવામાં આવે છે.

ખુદનો બ્લોગ શરુ કરો
જો તમે કોઈ બીજા માટે અથવા આપેલા વિષય પર લખવાનું પસંદ નથી, તો તમે તમારો પોતાનો બ્લોગ પણ શરૂ કરી શકો છો. આ માટે, blogger.com જેવી ઘણી વેબસાઇટ્સ તમને મફતમાં સુવિધા પૂરી પાડે છે. આના પર તમને પેજ વ્યૂ અનુસાર પૈસા આપવામાં આવે છે. તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા પર, શરૂઆતમાં તમારે તમારા પેજ પર વ્યૂજ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. આ પછી, તમે Google Adsense સાથે તમારા પેજ પર જાહેરાતો મૂકીને પૈસા કમાઈ શકો છો.

સોશિયલ મીડિયા માટે કડકમાં કડક નિયમ બનાવવા માટે તૈયાર છે મોદી સરકાર, જોઈ લો  શું છે પ્લાન | social media laws in india

સોશિયલ મીડિયા માર્કેટિંગ 
આજકાલ, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા યૂઝ કરે છે, તેથી કંપનીઓ પણ તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેવામાં જો સોશિયલ મીડિયા પર તમારી રીચ સારી છે, તો તેને થોડી વધુ વધારવાનો પ્રયાસ કરો. આ પછી, તમે કંપનીના ઉત્પાદનોનો પ્રચાર કરીને પણ પૈસા કમાઈ શકો છો. સોશિયલ મીડિયા માર્કેટિંગને લગતા ઘણા ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે જેમાંથી તમે આ કામ સરળતાથી શીખી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ