ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / modi govt invites preliminary bids for sale of its entire stake in bpcl expressions of interest
ADVERTISEMENT
ADVERTISEMENT

તેનો અર્થ એ છે કે બીપીસીએલમાં ભાગીદારી ખરીદવા માટે રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ આપવો પડશે. તેનાથી એ જાણવા મળે છે કે કઇ-કઇ કંપનીઓ અથવા રોકાણકારો હરાજી માટે ઇચ્છુક છે.
ADVERTISEMENT
.jpg)
આ હરાજી બે સ્તરે હશે, જેમા પહેલા એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટમાં યોગ્ય જાણવા મળેલી કંપનીઓને બીજા રાઉન્ડમાં હરાજી લગાવવા માટે કહેવામાં આવશે. તેમા પબ્લિક સેક્ટરની કંપનીઓ ભાગ નહીં લઇ શકે. સરકાર ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) માં પોતાની કુલ 52.98 ટકા ભાગીદારી વેચવા જઇ રહી છે.
ADVERTISEMENT

જો શૅરના હિસાબે વાત કરવામાં આવે તો સરકાર પોતાના કુલ 114.91 કરોડ ઇક્વિટી શૅર વેચશે. હાલ તો BPCLનું માર્કેટ કેપ 87.388.35 કરોડ રૂપિયા છે. જ્યારે સરકારે 2020-21 માં વિનિવેશથી 2.1 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો