તમારા કામનું / દેશના દરેક નાગરિકનું બનશે હેલ્થ કાર્ડ, મોદી સરકાર 15 ઓગસ્ટે કરશે જાહેરાત, કાર્ડથી તમને થશે આ ફાયદો

modi government will soon announce about the health card for all indian citizens

પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. જેનાથી એક જ પ્લેટફોર્મ પર હેલ્થ સાથે જોડાયેલી તમામ જાણકારી ઉપબલ્ધ હશે. સ્કીમ સાથે જોડાયેલી જાણકારી નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ઈંદુ ભૂષણે એક મીડિયા હાઉસ સાથે શેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ