બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
Wow what a beautiful @CordeliaCruises I wish I could have visted. I heard lots people were there but I couldn’t see anyone els accept #AaryanKhan ..
— King Mika Singh (@MikaSingh) October 5, 2021
Itne bade cruse mei sirf aariyan hi ghoom raha tha kya.. hadd hai.. good morning have a wonderful day.. pic.twitter.com/BJ72yHpkl5
ADVERTISEMENT
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેના સપોર્ટમાં આવ્યા છે. ત્યારે પ્રખ્યાત સિંગર મીકા સિંહે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી છે. જેમા તેણે એનસીબી સામે સવાલો ઉઠાવ્યા છે.ટ્વીટમાં મિકાએ કહ્યું કે તે શીપમાં શાહરૂખનો પુત્ર એકલો હતો જેની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મારે પણ ક્રુઝની વિઝીટ કરવા જેવી હતી : મીકા સિંહ
ક્રુઝના વખાણ કરતા મીકાએ કહ્યું કે હું મારે પણ તે ક્રુઝની વિઝીટ કરવા જેવી હતી. સાથેજ તેણે કહ્યું કે ક્રુઝમાં ઘણા બધા લોકો હતા. પરંતુ આર્યન ખાન સિવાય કોઈ દેખાઈ નથી રહ્યું. વધુમાં તેણે એવું પણ કહ્યું કે આટલા મોટા ક્રુઝમાં ખાલી આર્યન ખાનજ ફરતો હતો તે વાત ઘણીજ અજુગતી લાગી રહી છે.
ADVERTISEMENT
3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ થઈ હતી
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે આર્યન ખાનની નાર્કોટિક્સે ધરપકડ કરી હતી. જે પાર્ટીમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. તે પાર્ટીમાં લોકો ડ્રગ્સ સાથે હતા. આર્યન ખાનની સાથે સાથે બીજા 7 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
.jpg)
ADVERTISEMENT
બોલીવુડ સ્ટાર્સ ઉતર્યા શાહરૂખના સમર્થનમાં
ઉલ્લેખનીય છે કે મીકા સિંહની સાથે સાથે બોલીવુંડ સેલીબ્રીટી પૂજા ભટ્ટ, હંસલ મહેતા, સુજૈન ખાન પણ શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ લોકો આર્યન ખાન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે અમુક લોકો એવા પણ છે કે જેઓ શાહરૂખ ખાનના સપોર્ટમાં ઉતરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.