બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બગડેલ બલા! ક્લાસના સુંદર છોકરાને ઘેર બોલાવીને આખી રાત સંબંધ બાંધ્યો લેડી ટીચરે, સાથે સુવડાવ્યો

અનૈતિક / બગડેલ બલા! ક્લાસના સુંદર છોકરાને ઘેર બોલાવીને આખી રાત સંબંધ બાંધ્યો લેડી ટીચરે, સાથે સુવડાવ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 02:44 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્લાસના સુંદર છોકરાને ઘેર બોલાવીને તેની સાથે આખી રાત શારીરિક સંબંધ બાંધનારી લેડી ટીચર સામે કેસ દાખલ કરાયો છે.

હવસભૂખી મહિલાઓ સ્કૂલના છોકરાઓને પણ છોડતી નથી. મહિલા શિક્ષકનો એક મોટો કાંડ સામે આવ્યો છે જેમાં મહિલા ટીચરને તેના ક્લાસનો સૌથી સુંદર ગમી ગયો અને પછી તેની સાથે ઈન્ટીમેટ સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં પરંતુ મહિલા ટીચરે છોકરાને તેના ઘેર પણ અનેક વાર સુવડાવ્યો હતો અને સંબંધ બાંધ્યો હતો.

ક્યાં બની ઘટના

અમેરિકાના ઇલિનોઇસના ઓરોરામાં વોશિંગ્ટન મિડલ સ્કૂલમાં 34 વર્ષીય ગણિત શિક્ષિકા જેસિકા બર્ગમેનની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા શિક્ષકે તેના ક્લાસના સુંદર છોકરાને ઘેર બોલાવ્યો હતો અને તેની સાથે આખી રાત સેક્સ માણ્યું હતું.

સ્ટૂડન્ટ સાથે આખી રાત સેક્સ માણતી ટીચર

પોલીસને ગયા મહિને પડોશીઓ તરફથી એક 17 વર્ષનો છોકરો વારંવાર તેના ઘરે આવતો જોવા મળે છે તેવી સૂચના મળી હતી. વિદ્યાર્થી "ઘણીવાર બર્ગમેનના ઘરે જતો, ક્યારેક ક્યારેક રાત રોકાતો, જ્યાં બન્ને શારીરિક સંબંધ બાંધતા હતા. શિક્ષક અને તેના વિદ્યાર્થીએ તેના બીજા વર્ષમાં ટેક્સ્ટ અને ફોન કોલ્સ દ્વારા વાતચીત કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે "કોઈક સમયે, બંને વચ્ચેનો સંબંધ જાતીય બની ગયો.

મહિલા ટીચરની ધરપકડ

શુક્રવારે તેણીને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને તેના પર સત્તાધિકારી પદ પર ગુનાહિત જાતીય હુમલો અને સત્તાધિકારી પદ પર ઉગ્ર ગુનાહિત જાતીય શોષણના બે આરોપ મૂકવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US US news school teacher crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ