બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડ થીજાવતી ઠંડી

અપડેટ / ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડ થીજાવતી ઠંડી

Last Updated: 04:11 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા 7 દિવસ તાપમાન સૂકું રહેશે જેના પગલે આગામી 5 દિવસ હવામાન યથાવત રહેશે

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો હળવો ચમકારો વર્તાયો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી 5-7 દિવસ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ અનુભવ થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા 7 દિવસ તાપમાન સૂકું રહેશે જેના પગલે આગામી 5 દિવસ હવામાન યથાવત રહેશે

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. જેને કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: કરોડોમાં તૈયાર થયેલું પોરબંદર એરપોર્ટ ધૂળ ખાતું નજરે પડ્યું, વિકાસ પર બ્રેક લાગતા જુઓ સ્થાનિકોએ શું માંગ કરી

PROMOTIONAL 12

તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાશે

જો કે અગાઉના વર્ષોની સરખામણીએ હાલ મહત્તમ અને લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યુ છે. મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી તો લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી3 ડિગ્રી ઉંચુ નોંધાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather forecast Cold Forecast Dual Season Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ