બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેપથી સમજો તમારા વિસ્તારમાં ક્યારે કેવો પડશે વરસાદ? ભારેની અગમચેતી

photo-story

4 ફોટો ગેલેરી

હવામાન વિભાગ / મેપથી સમજો તમારા વિસ્તારમાં ક્યારે કેવો પડશે વરસાદ? ભારેની અગમચેતી

Last Updated: 05:07 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતનાં આ જીલ્લાઓમાં પાંચ દિવસ મેઘરાજા મનમૂકીને વરસશે.

1/4

photoStories-logo

1. તા. 17 નાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે

તા. 17 નાં રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તેમજ નવસારી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. તા. 18 નાં રોજ ક્યાં જીલ્લામાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર ભારે વરસાદની આગાહી

ગુરુવારનાં રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. તા. 19 નાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર

તા.19 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેજન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. તા. 20 અને 21 નાં રોજ ક્યાં પડશે છૂટો છવાયો વરસાદ પડશે

તા. 20 અને 21 નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Orange Alert Meteorological Department Heavy Rain Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ