બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Merciless teacher ran away home leaving her little son love discussed love affairs with principa

આણંદ / નિર્દયી ! પ્રેમને માટે નાના દીકરાને તરછોડીને ઘેરથી ભાગી ગઈ શિક્ષિકા, આચાર્ય સાથે લવઅફેર્સની ચર્ચા

Kishor

Last Updated: 09:56 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના શીલી ગામની સિદ્ધનાથ વિદ્યાલયમાં આચર્ય અને શિક્ષિકાના કથિત પ્રેમને લઈને શિક્ષિકાના પતિ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને આચાર્ય શાળા છોડેના પોસ્ટર લગાવ્યા હતા.

  • આણંદના ઉમરેઠના શીલી ગામની સિદ્ધનાથ વિદ્યાલયમાં હોબાળો
  • આચાર્ય શિક્ષક અને શિક્ષિકાના કથિત પ્રેમ પ્રકરણને લઇને હોબાળો
  • શિક્ષિકાના પતિ સાથે ગામલોકોએ શાળાની કરી તાળાબંધી

શિક્ષણ એક એવું ધામ છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અને સારા સંસ્કારોનુ સિંચન કરવામાં આવે છે. પરંતુ આવી જ શાળામાં શિક્ષકો પોતાની મર્યાદા ભૂલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો આણંદ જિલ્લાના ઉમરેઠના શીલી ગામે સામે આવ્યો હતો. જેમાં સિદ્ધનાથ વિદ્યાલયમાં  આચાર્ય શિક્ષક અને શિક્ષિકાની પ્રેમ લીલા બહાર આવતા શિક્ષિકાના પતિ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને શાળાને તાળાં બંધી કરી દેતા દેકારો બોલી ગયો હતો


શિક્ષકોની હરકતોથી વિદ્યાર્થીઓ સ્તબ્ધ 
શિક્ષણના ધામમાં પ્રેમ લીલાનું પાપ સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. આ શાળામાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે પ્રેમ લીલા ચાલી રહી હતી. શાળામાં જ શિક્ષકોની આવી હરકતો જોઈને વિદ્યાર્થીઓ જ સ્તબ્ધ થઈ ગયા. જેને લઈને વિદ્યાર્થીઓએ વાલીને આ ઘટના અંગે જાણ કરતા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા. આથી પરિસ્થિતિ પારખી ગયેલ શિક્ષિકા પોતાના સાથ વર્ષના પુત્રને મૂકી ઘર છોડી પલાયન થઈ ગઇ હતી.

બંન્નેને શિક્ષકને બરતરફ કરવામાં માંગ
આ સમગ્ર મામલે વાલીઓએ આકરા સૂત્રોચ્ચાર કરી જ્યાં સુધી સ્કૂલમાંથી બંન્નેને શિક્ષક ને બરતરફ કરવામાં નહિ આવે ત્યાં સુધી તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી. બીજી બાજુ શાળામાં હોબાળો થતા જ આચાર્ય અને શિક્ષિકા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો શીલીના ગ્રામજનો આણંદ શિક્ષણ અધિકારી સમક્ષ ઘટનાની રજૂઆત કરી આકરા પગલાં ભરવા માંગ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ