ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Men's Period Male Menstruation Symptoms every month like girls

Men's Period / દર 4માંથી 1 પુરુષ સાથે દર મહિને થાય છે પિરિયડ્સ જેવી ઘટના: વધી જાય છે ચીડિયાપણું અને ગુસ્સો, નવા રિસર્ચમાં ખુલાસો

Published By: Vikram Mehta

Last Updated: 02:51 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર મહિલાને જ નહીં પરંતુ પુરુષોનો પણ પીરિયડ આવે છે. પીરિયડ દરમિયાન પુરુષોને પણ ડિપ્રેશન, થાક, ચિંતા, ગુસ્સો આવે છે. મેડિકલ રિસર્ચમાં આ ભાષાને મેલ પીરિયડ્સ કહેવામાં આવે છે.

ADVERTISEMENT

  • મહિલાને જ નહીં પરંતુ પુરુષોનો પણ પીરિયડ આવે છે. 
  • પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધઘટ થયા કરે છે.
  • ડિપ્રેશન, થાક, ચિંતા, ગુસ્સો આવવો જેવા લક્ષણો જોવા મળે છે.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે માત્ર મહિલાને જ નહીં પરંતુ પુરુષોનો પણ પીરિયડ આવે છે. પુરુષોના પીરિયડ્સને IMS કહેવામાં આવે છે. IMS એક મેડિકલ ટર્મ છે, જેનો અર્થ ઈરિટેબલ મેલ સિંડ્રોમ થાય છે. ઇરિટેબલ મેઇલ સિન્ડ્રોમની અસર માત્ર 24 કલાક જ રહે છે, કેટલાક લોકોમાં તે 48 કલાક સુધી રહી શકે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો પુરુષોને ખબર જ નથી પડતી કે, તેમની સાથે શું થઈ રહ્યું છે. પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું (Testosterone Hormone) સ્તર વધઘટ થયા કરે છે. આ કારણોસર પીરિયડ્સ જેવા લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોમાં ડિપ્રેશન, થાક, ચિંતા, ગુસ્સો આવવો જેવા લક્ષણો શામેલ છે. મેડિકલ રિસર્ચમાં આ ભાષાને મેલ પીરિયડ્સ કહેવામાં આવે છે. 

પુરુષોના પીરિયડ્સના લક્ષણો

  • સ્વભાવ ચિડીયો થવો અને ગુસ્સો આવવો.
  • પેટમાં દુખાવો થવો, વારંવાર મૂડ બદલાવો, ઉદાસિનતા આવવી.
  • કંઈપણ ખાવું ના ગમવું, તણાવ થવો.
  • મહિલાઓનું જેમ બ્લીડિંગ થતું નથી.

પૈડની જરૂર રહેતી નથી
એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે, પુરુષોએ સ્વીકાર્યું છે કે તેમને માસિકધર્મ આવે છે. શરીરમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. પુરુષોના પીરિયડમાં એટલો જ ફેરફાર છે કે, તેમને પૈડની જરૂર રહેતી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આ સર્વે 2,412 લોકો પર કરવામાં આવ્યો હતો. 26 ટકા પુરુષોમાં Male Menstruationના લક્ષણો જોવા મળ્યા હતા. 

4માંથી એક પુરુષને આવે છે પીરિયડ્સ
એક મીડિયા રિપોર્ટ અનુસાર ચારમાંથી એક પુરુષને દર મહિને પીરિયડ્સ થાય છે. પુરુષોમાં મહિલાઓ જેવા જ પીરિયડ્સના લક્ષણો જોવા મળે છે, માત્ર તેમને માસિક આવતું નથી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Male Health Male Menstruation Male Menstruation Symptoms Men's Period menstruation પુરુષોને પીરિયડ માસિકચક્ર Men's Period

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ