બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / mangal gochar 2023 in leo rashi these zodiac sign people mars transit

ગોચર / 21` દિવસમાં જાણે કુબેરનો ખજાનો હાથ લાગે એટલા પૈસા આવશે, નોટોથી ભરાઈ જશે પાકીટ: જાણો કઈ રાશિના જાતકોને મળશે લાભ

Manisha Jogi

Last Updated: 01:34 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ ગ્રહે 1 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. કઈ રાશિના જાતકોને મંગળ ફળી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મંગળ ગ્રહે 1 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો
  • આ રાશિના જાતકોને મંગળ ફળી જશે
  • બિઝનેસમાં લાભ થશે તથા દુશ્મન પર વિજય મેળવશે

જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. તમામ ગ્રહનું વિશેષ મહત્ત્વ છે અને તમામ ગ્રહના ગોચરની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ ગ્રહે 1 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે 45 દિવસનો સમય લે છે. મંગળ 18 ઓગસ્ટ સુધી આ જ રાશિમાં રહેશે. ત્યાર પછી સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને સારા પરિણામ પ્રાપ્ત થશે. ઉપરાંત મત્સ્ય યોગ અને વિષ્ણુ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. કઈ રાશિના જાતકોને મંગળ ફળી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ-
મંગળની ચાલના કારણે મેષ રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે અને અચાનક નાણાંકીય યોગ બનશે. તમે બચત કરી શકશો. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. મેષ રાશિના જાતકો દુશ્મન પર વિજય મેળવશે. 

મિથુન-
આ રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ સાબિત થશે અને નાણાંકીય લાભ થશે. સમાજમાં મિથુન રાશિના જાતકોનું માન વધશે. વીરતા અને પરાક્રમ નીખરશે. સપંત્તિ સાથે જોડાયેલ વિવાદનું નિવારણ આવશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય લાભકારી છે. 

સિંહ-
આ રાશિના જાતકોને 18 ઓગસ્ટ સુધી ભાગ્ય સાથ આપશે. તમામ કામમાં સફળતા મળશે. સંપત્તિ અને વાહન સંબંધિત લાભ થશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. મહત્ત્વપૂર્ણ ખરીદી કરી શકો છો. કર્મચારીઓની પ્રગતિ થશે અને નવી નોકરીનો પ્રસ્તાવ મળશે. 

ધન-
ધાર્મિક ગતિવિધિઓમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને લાભ થશે. બિઝનેસમાં સારું પરિણામ પ્રાપ્ત તશે. આર્થિકરૂપે સદ્ધર થશો. વારસામાં જે પણ સંપત્તિ મળી છે, તેનાથી હાલમાં લાભ થશે. 

મીન-
આ રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ સાબિત થશે. પદોન્નતિ થશે, 18 ઓગસ્ટ સુધી ભાગ્ય સાથ આપશે. વિદેશ યાત્રાથી લાભ થઈ શકે છે. પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે. યાત્રાનો યોગ બની રહ્યો છે, જેનાથી લાભ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ