બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 16 જુલાઈએ મહાલક્ષ્મી રાજયોગ નવપંચમ યોગ બનશે, આ રાશિઓનું ભાગ્ય ચમકશે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 16 જુલાઈએ મહાલક્ષ્મી રાજયોગ નવપંચમ યોગ બનશે, આ રાશિઓનું ભાગ્ય ચમકશે

Last Updated: 02:30 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 16 જુલાઈના સૂર્યનું ગોચર થવાનું છે. જેમાં તેઓ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ઓચારથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે.

1/6

photoStories-logo

1. સૂર્ય ગોચર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 16 જુલાઈના રોજ સૂર્ય મિથુનમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે. દેવતાઓનો ગુરુ ગુરુ પહેલેથી જ કર્ક રાશિમાં છે. આથી કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુની આ મહાયુતિ શુભ યુતિઓ બનાવશે. જેમાં સૂર્ય અને ગુરુના મિલનથી મહાલક્ષ્મી રાજયોગ અને નવપંચમ યોગ બનશે. આ બે મિત્ર ગ્રહોની યુતિ અમુક ભાગ્યશાળી રાશિના જાતકો માટે સુવર્ણ દિવસો લાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમારા માટે આ યુતિ ચોથા ભાવમાં થશે. જેમાં નવપંચમ યોગ તમારા જીવનના વૈભવને વધારશે. જો તમે લાંબા સમયથી નવું ઘર, જમીન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ દરમિયાન તમારી ઇચ્છા પૂરી થઈ શકે છે. પરિવારમાં મતભેદો દૂર થશે અને વાતાવરણ સુખદ રહેશે. તમારી માતાનું સ્વાસ્થ્ય સુધરશે અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે. પૂર્વજોની મિલકતમાંથી આર્થિક લાભ થશે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

સૂર્ય તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યો છે જ્યાં ગુરુ પહેલેથી જ હાજર છે. આ યુતિ તમારા માટે સૌથી ફળદાયી સાબિત થશે. સમાજમાં અને વર્ક પ્લેસ પર તમારો પ્રભાવ વધશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે. લોકો તમારી સલાહ સાંભળશે. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન કે પગાર વધારો મળશે. સરકાર કે રાજકારણમાં સામેલ લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. વ્યવસાયમાં નફો થશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા

તમારી રાશિ માટે સૂર્ય અને ગુરુની યુતિ અગિયારમા ભાવમાં બની રહી છે. જેમાં મહાલક્ષ્મી રાજયોગ તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે. અનેક સ્ત્રોતોમાંથી પૈસા આવશે. જૂના અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. નવું સ્ટાર્ટઅપ કે વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે. વર્ક પ્લેસ પર તમારા કાર્યની પ્રશંસા થશે. સીનીયરનો સહયોગ મળશે. આ દરમિયાન તમારા બધા આયોજિત કાર્યો સમયસર પૂરા થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મીન

તમારા માટે આ યુતિ પાંચમા ભાવમાં બની રહી છે. જેમાં ગુરુ તમારી રાશિનો અધિપતિ હોવાથી આ રાજયોગ તમારા માટે આશીર્વાદરૂપ રહેશે. તમને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાઓમાં સફળતા લાવશે. ગુરુના આશીર્વાદથી તમારા અટવાએલા કાર્યોમાં સુધારો થવા લાગશે. તમારા પ્રેમ જીવન માટે આ સમય અનુકૂળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navapancham Yoga Mahalakshmi Rajyoga Sun transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ