બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરને આવ્યો હાર્ટ એટેક! અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ
Last Updated: 11:44 PM, 10 February 2025
કડીનાં ઝુલાસણ ખાતે ડાયરામાં હતા. ત્યારે ડાયરા દરમ્યાન સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. માયાભાઈને હ્રદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. તબિયત લથડતા તેઓને અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
લોકોને હસાવી-હસાવીને ગાંડા બનાવી દેનારા સુપ્રસિદ્ધ લોક સાહિત્ય કાર માયાભાઈ આહિર ભાઈબંધીમાં પણ પાછા પડે તેવા નથી. પુત્ર જયરાજના લગ્નપ્રસંગેં માયાભાઈએ તેમના જિગરી દોસ્ત કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને તો ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ. ગેટ પર મહેમાનોના સ્વાગત માટે ઊભેલા માયાભાઈએ જ્યારે કીર્તિદાનને આવતાં જોયા ત્યારે માયાભાઈ સામા દોડ્યા હતા અને તેમને ભેટીને તેડી લીધા હતા અને ઘણી વાર સુધી બન્ને ભાઈબંધો આમ જ ભેટેલા ઊભા રહ્યાં હતા. આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયાં હતા. હાજર મહેમાનો પણ ભાઈબંધોનું આ ભાવુક મિલન ભીની આંખે જોઈ રહ્યાં હતા.
ADVERTISEMENT
31 જાન્યુઆરીએ જયરાજ નંદની સાથે પાડશે પ્રભુતામાં પગલાં પાડ્યા
31 મી જાન્યુઆરીએ જયરાજ જામનગર જિલ્લા આહિર સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ ગિરિશભાઈની પુત્રી નંદની સાથે સાત ફેરા લીધા હતા.
ADVERTISEMENT
લગ્ન પહેલાં પાંચ દિવસની ખાસ વિધિ
ADVERTISEMENT
જયરાજના લગ્ન પહેલાં પાંચ દિવસની ખાસ વિધિ યોજાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દાંડિયા રાસ, ડાયરો તથા બીજા પ્રસંગો સામેલ હતા.
ખવડ- જિગ્નેશે જયરાજ પર રુપિયાનો વરસાદ વરસાવ્યો
ADVERTISEMENT
જયરાજના લગ્નપ્રસંગે યોજાયેલા રાસ-ગરબા-ડાયરાના કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ગાયક જિગ્નેશ કવિરાજે વરરાજા જયરાજ પર રુપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
લગ્ન પ્રસંગે જયરાજ આતા પર દેવાયત ખવડ અને જીગ્નેશ કવિરાજે કર્યો રૂપિયાનો વરસાદ#jayrajaata #mayabhaiahir #wedding #vtvgujarati pic.twitter.com/Zx3FqSauVf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 30, 2025
ADVERTISEMENT
વધુ વાંચોઃ હરિયાણા પોલીસે ગુજરાતમાંથી શૂટરને દબોચ્યો, બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા
31 જાન્યુઆરીએ જયરાજના લગ્ન
માયાભાઈના પુત્ર જયરાજના 31મી જાન્યુઆરીએ જામનગર જિલ્લા આહિર સમાજના પ્રમુખ ગિરિશભાઈની પુત્રી નંદની સાથે સાત ફેરા લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.