ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
LinkedInએ સની લિયોનીનુ એકાઉન્ટ બ્લોક કર્યુ
બોલીવુડ અભિનેત્રી સની લિયોન દરરોજ પોતાના પ્રશંસકોની સાથે કનેક્ટ રહે છે. જો કે, હાલ સની બૉલીવુડ ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. સની લિયોની પોતાના જીવન સાથેના અપડેટ્સ પ્રશંસકોની સાથે શેર કરે છે. એવામાં હાલમાં અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે LinkedInએ તેમનુ એકાઉન્ટ બ્લોક કર્યુ છે. આ બોલીવુડ અભિનેત્રી હવે બિઝનેસ વુમન પણ બની ગઇ છે.
ADVERTISEMENT
હાલમાં તેમણે પોતાનો ખુદનો એક પરફ્યુમ અને કોસ્મેટિક બ્રાન્ડ લોન્ચ કરી છે. અભિનેત્રી LinkedInના માધ્યમથી કોમ્યુનિટી સાથે જોડાયેલી હતી, પરંતુ તેમણે એક વીડિયો શેર કરતા કહ્યું છે કે તેમનુ LinkedIn એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
સનીએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો
ADVERTISEMENT
સનીએ વીડિયોમાં કહ્યું કે લિંક્ડઈન પર એક મહિના બાદ LinkedInએ તેમનુ એકાઉન્ટ બ્લોક કરી દીધુ છે. એવામાં તેમણે તેનુ કારણ જણાવતા જણાવ્યું કે લિંક્ડઈને તેમનુ એકાઉન્ટ એટલે બ્લોક કર્યુ છે, કારણકે તેમને લાગ્યુ કે આ અસલી સની લિયોનીનુ એકાઉન્ટ નથી. સનીએ એવુ પણ કહ્યું કે તે આ વાત સમજે છે કે તેમના એકાઉન્ટ પર ઘણો ટ્રાફિક હતો પરંતુ તેના કારણે લિંક્ડઈને તેમની પ્રોફાઈલને બ્લોક કરવાની ન હતી. સનીને આ વાતનુ ખોટુ લાગ્યુ છે અને તે આશા રાખે છે કે LinkedIn પોતાનો નિર્ણય બદલી નાખશે. એવામાં સનીએ જણાવ્યું કે LinkedInએ એકાઉન્ટ બ્લોક કરતા પહેલા કોઈ ઈમેલ પણ મોકલ્યો ન હતો.
I understand there was a lot of traffic to my newly established @LinkedInIndia account but this really was no reason for @LinkedIn to cancel / delete my personal page. It’s really to bad and hope they change their decision as they did not even bother to email me a reason!!
— Sunny Leone (@SunnyLeone) February 25, 2023
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT