બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જો-જો સસ્તામાં Smart TV ખરીદવાની ઑફર ચૂકી ન જતા, આવી ગયો બમ્પર સેલ, જાણો ફટાફટ

ટેક્નોલોજી / જો-જો સસ્તામાં Smart TV ખરીદવાની ઑફર ચૂકી ન જતા, આવી ગયો બમ્પર સેલ, જાણો ફટાફટ

Last Updated: 12:30 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ ફરીથી આવી ગયો છે. જેમાં તમને ઓછા બજેટમાં પણ ડિસ્કાઉન્ટ સાથે સારી વસ્તુઓ મળી શકે છે. જાણો કઈ કઈ ઓફરનો લાભ મળશે?

એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2025 શરૂ થઈ ગયો છે અને આ સેલમાં સ્માર્ટ ટીવી ખરીદવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 32 ઈંચથી લઈને 55 ઈંચ સુધીના ટોચના બ્રાન્ડેડ ટીવી પર 58% સુધીની બચત થઈ શકે છે.

આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ અને ઘરગથ્થુ આઈટમ પર પણ અનેક ઓફર્સ છે. ચાલો જાણીએ સ્માર્ટ ટીવીની ડીલ્સ વિશે.

રેડમી 32 ઈંચ સ્માર્ટ ટીવી

જે લોકો સસ્તી રેન્જમાં સારું ટીવી જોઈ રહ્યા છે, તેમના માટે રેડમીનું 32 ઈંચનું સ્માર્ટ ટીવી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

  • ઓફર કિંમત : 10,499 રૂપિયા
  • ડિસ્કાઉન્ટ : લગભગ 58%
  • મુખ્ય ખાસિયતઓ : HD રીઝોલ્યુશન, 60Hz રિફ્રેશ રેટ, 20W સ્પીકર સાથે ડોલ્બી ઓડિયો સપોર્ટ. આ ટીવી નાના રૂમ અથવા સ્ટડી રૂમ માટે પરફેક્ટ છે અને કિમત મુજબ સારી કામગીરી કરે છે.

ફિલિપ્સ 43 ઈંચ સ્માર્ટ ટીવી

જે યુઝર્સને થોડી મોટી સ્ક્રીન જોઈએ છે પરંતુ બજેટ મર્યાદિત છે, તેમના માટે 43 ઈંચનું આ મોડલ શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.

  • ઓફર કિંમત : 22,999 રૂપિયા
  • ડિસ્કાઉન્ટ : લગભગ 23%
  • મુખ્ય ખાસિયતઓ : આ ટીવીમાં ફુલ HD ડિસ્પ્લે, શાનદાર કલર આઉટપુટ અને સરળ ઈન્ટરફેસ જોવા મળશે. આ ટીવી પરિવાર સાથે મૂવી નાઇટ્સ અથવા ગેમિંગ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

કોડેક 55 ઈંચ 4K ટીવી

જો તમે તમારા લિવિંગ રૂમને મીની થિયેટર બનાવવા ઇચ્છો છો, તો કોડેકનું 55 ઈંચ 4K ટીવી એક પ્રીમિયમ ચોઈસ છે.

  • ઓફર કિંમત :29,479 રૂપિયા
  • ડિસ્કાઉન્ટ : લગભગ 51%
  • મુખ્ય ખાસિયતઓ : તેની વિશેતાઓમાં તમને 4K અલ્ટ્રા HD ડિસ્પ્લે, HDR10 સપોર્ટ, 40W શક્તિશાળી સાઉન્ડ અને ડ્યુઅલ-બેન્ડ WiFi કનેક્ટિવિટી મળશે. આ ટીવીમાં ઉપલબ્ધ વિઝ્યુઅલ ક્વોલિટી અને સાઉન્ડ બંને સારો એક્સપિરિયન્સ આપે છે.

વધુ વાંચો: તો હવે તમે ચેટ નહી કરી શકો? શું બંધ થઈ જશે WhatsApp!જાણો શું છે મામલો

SBI કાર્ડ ઓફર અને EMI સુવિધા ઉપલબ્ધ

ફક્ત ડિસ્કાઉન્ટ જ નહીં, જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને વધારાની 10% ની છૂટ પણ મળશે. તે ઉપરાંત, ગ્રાહકો નો કોસ્ટ EMIનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. જેમાં પેમેન્ટ કરવું વધુ સરળ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart TV Great Freedom Festival Sale Amazon Festival Sale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ