ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Shopping / Technology / ટેક અને ઓટો / ખરીદી રહ્યા છો સ્માર્ટફોન તો આ આઠ વાતો ધ્યાનમાં રાખો, નહિ તો પસ્તાવું પડશે

photo-story

8 ફોટો ગેલેરી

ટેકનોલોજી / ખરીદી રહ્યા છો સ્માર્ટફોન તો આ આઠ વાતો ધ્યાનમાં રાખો, નહિ તો પસ્તાવું પડશે

Last Updated: 05:31 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Smartphone: આજની જીવનશૈલીમાં દરેક પાસે સ્માર્ટફોન જરૂરી થઇ ગયો છે. દરરોજ ફોન વગર લોકોને સમય કાઢવો મુશ્કેલ બન્યો છે પરંતુ તમારી સમય અનુસાર કેવો ફોન ખરીદવો જોઇએ તે જાણીએ.

1/8

photoStories-logo

1. ખરીદી રહ્યા છો સ્માર્ટફોન તો આ આઠ વાતો ધ્યાનમાં રાખો, નહિ તો પસ્તાવું પડશે

Smartphone: આજની જીવનશૈલીમાં દરેક પાસે સ્માર્ટફોન જરૂરી થઇ ગયો છે. દરરોજ ફોન વગર લોકોને સમય કાઢવો મુશ્કેલ બન્યો છે પરંતુ તમારી સમય અનુસાર કેવો ફોન ખરીદવો જોઇએ તે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રેમ અને સ્ટોરેજ

ફોનમાં આજની તારીખે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ હોય તેવો ફોન ખરીદવો યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. કેમેરા ક્વોલિટી

ફોનનો કેમેરો સારો હોવો જોઇએ. ફોટો ગ્રાફી પસંદ હોય તો કેમેરા ક્વોલીટી અને લેંસ તેમજ મેગા પિક્સલ પર ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બેટરી લાઇફ

ફોન ખરીદતા પહેલા બેટરીની ક્ષમતા અને ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ પર ધ્યાન આપો. તમે દિવસભર ફોન ઉપયોગ કરો છો તો ઓછામાં ઓછી 4000એમએએચથી વધુ બેટરી ક્ષમતા વાળો ફોન પસંદ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ડિસ્પ્લે ક્વોલિટી

ડિસ્પ્લેનું રિજોલ્યૂશન(ફૂલ એચડી, 4કે), સ્કીન સાઇઝ અને ટાઇપ, મહત્વપૂર્ણ છે. ખાસકરી તમે ઓટીટીના શોખીન છો તો આનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બિલ્ડ ક્વાલિટી અને ડિઝાઇન

ફોનની ડિઝાઇન, મેટેરિયલ(ગ્લા, મેટર, પ્લાસ્ટિક) અને તેની ફીલિંગને ધ્યાન આપનારી ચીજ છે. તેના સીવાય વોટર પ્રૂફિંગ(આઇપી રેટિંગ)ની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. 5જી અને કનેક્ટિવિટી

5જી નેટવર્કનો સમય ચાલી રહ્યો છે આવામાં 5જી સપોર્ટ વાળો ફોનને પ્રાથમિકતા આપો. અન્ય કનેક્ટિવિટી વિકલ્પ જેમન કે બ્લૂટૂથ 5.0, એનએફસી, અને વાઇ-ફાઇ 6 પણ ધ્યાનમાં રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સોફ્ટવેયર અપડેટ્સ અને સિક્યોરિટી

ફોનની કંપની કેટલી જલ્દી અને કેટલી વાર સોફ્ટવેયર અપડેટ્સ આપે છે તેને પણ ચેક કરો, સિક્યોરીટી પેચેજ પણ ચેક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Technology Tech tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ