બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દશેરાથી છઠ્ઠ સુધી..., ઓક્ટોબરમાં તો જાણે મિનિ વેકેશન! આટલા દિવસ બેંકો રહેશે બંધ
Last Updated: 09:41 AM, 1 October 2025
ઓક્ટોબર 2025 ખાસ તહેવારો ભરેલો મહિનો છે. આ મહિને દશેરા, દિવાળીથી લઈને છઠ પૂજા જેવા મોટા તહેવારો આવવાના હોવાથી બેંકોમાં ઘણી રજાઓ જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ આ મહિને ચાર રવિવાર, બે શનિવાર સહિત અલગ–અલગ રાજ્યોમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.
ADVERTISEMENT

જો તમે આ દિવસોમાં બેંકના કામ માટે જવાનો વિચાર કરી રહ્યા હો, તો તમારે ચોક્કસપણે રજાની યાદી તપાસવી પડશે, કારણ કે દરેક રાજ્યમાં એકસરખી રજાઓ લાગુ નથી પડતી.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT

આ પણ વાંચો : દર 10માંથી એક મહિલાને હોય છે આ ગંભીર બીમારી, લક્ષણો દેખાય તો ચેતી જજો!
ADVERTISEMENT
રજાઓ દરમ્યાન બેંકની શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકોને UPI, IMPS, NEFT, RTGS અને ATM સેવાઓ પર કોઈ અસર નહીં પડે. એટલે કે તમે ઓનલાઈન વ્યવહારો કરી શકશો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.