ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / "વાદા રહા પ્યાર સે પ્યાર કા...", તમે પણ તમારા પાર્ટનરને પ્રોમિસ ડે પર મોકલો આવાં મેસેજ

Promise Day 2026 / "વાદા રહા પ્યાર સે પ્યાર કા...", તમે પણ તમારા પાર્ટનરને પ્રોમિસ ડે પર મોકલો આવાં મેસેજ

Published By: Vidhata Gothi

Last Updated: 09:59 AM, 11 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Promise Day 2026 Messages: વેલેન્ટાઇન વીકમાં આવતા આ ખાસ દિવસે લોકો પોતાના પાર્ટનરને પ્રોમિસ કરતાં હોય છે. તમે પણ તમારા પાર્ટનરને કેટલાક પ્રેમભર્યા મેસેજ કરી શકો છો.

ADVERTISEMENT

Promise Day 2026 Wishes: વેલેન્ટાઇન વીક વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત કરવાનો ખાસ સમય હોય છે. આખું વીક દરેક સંબંધોને મજબૂત કરવાની તક આપે છે. વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ 11 ફેબ્રુઆરી પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આજે પ્રોમિસ ડે પર લોકો તેમના જીવનસાથી, મિત્રો અને પરિવારને એવા પ્રોમિસ કરે છે, જે વિશ્વાસ, આદર અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ દિવસ ફક્ત કપલ્સ પૂરતો મર્યાદિત નથી હોતો, પરંતુ દરેક એવા સંબંધ માટે પણ ખાસ હોય છે કે જેમાં વિશ્વાસ જરૂરી છે. પ્રોમિસ ડેને ખાસ બનાવવા માટે, પ્રિયજનોને દિલથી જોડાયેલા પ્રોમિસ કરી શકો છો. આ પ્રોમિસ મોટા હોવા જરૂરી નથી, પણ નાના અને સાચા પ્રોમિસ પણ સંબંધોને ગાઢ બનાવે છે.

આ પણ વાંચો: Teddy Day: ફક્ત ટેડી જ નહીં, પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરવા આપો આ ગિફ્ટ

જીવનસાથીને હંમેશા સાથ આપવાનું, મુશ્કેલ સમયમાં ટેકો આપવાનું અને પ્રામાણિકતા જાળવી રાખવાનું પ્રોમિસ કરી શકો છો. મિત્રો અને પરિવાર માટે પણ સન્માન, ટેકો અને સમજદારીના પ્રોમિસ પણ આ દિવસને યાદગાર બનાવી શકે છે. આ ખાસ દિવસે કાવ્યાત્મક શૈલીમાં અથવા સુંદર કવિતાઓ દ્વારા પણ પોતાના પ્રોમિસ વ્યક્ત કરી શકાય. શબ્દોમાં લાગણીઓ વ્યક્ત કરતો એક નાનો મેસેજ પણ બીજા વ્યક્તિના હૃદયને સ્પર્શી શકે છે. પ્રોમિસ ડેના મેસેજ ફક્ત સંબંધોને મજબૂત બનાવતા નથી પણ યાદ અપાવે છે કે પ્રેમ નિભાવવાનું નામ છે. ચાલો જાણીએ પ્રોમિસ ડે માટે કેટલાક મેસેજ.

vtv app promotion
તુમ બદલ જાઓ તો ભી શિકવા નહીં હોગા,
મેરા વાદા હૈ, પ્યાર કમ નહીં હોગા.
સાથ ચલને કા વાદા નહીં,
સાથ રૂકને કા વાદા હૈ.
વાદે લફ્ઝોમાં નહીં, મેરે લહજેમાં રહેંગે,
તુમ્હારે હર ડર મેં, હમ સબસે પહેલા ખડે રહેંગે.
મૈં વાદા કરતી હૂં,
તુમ્હારી ખામોશી ભી સુનૂંગી,
ચાહે દુનિયા ખિલાફ હો જાયે,
મૈં ફિર ભી તુમ્હેં હી ચુનૂંગી.
યે જો રિશ્તા હૈ ના,
ઇસે રોજ નિભાને કા વાદા હૈ,
પ્યાર હર દિન નયા લગે,
બસ યહી ઇરાદા હૈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Promise Day 2026 promise day wishes valentine week promise day wishes

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ