બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગ્રીન ટી ફાયદા સાથે આટલા નુકસાન પણ કરે છે, પહેલાથી કંટ્રોલ કરી લેજો, નહીંતર લેવાના દેવા પડશે
11 ફોટો ગેલેરી
Last Updated: 05:39 PM, 15 September 2024
1/11
2/11
3/11
4/11
5/11
એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે ગ્રીન ટી. જે આયર્નનું શોષણમાં અડચણ ઉભી કરે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી 48 વર્ષના બિઝનેસમેનમાં એનીમિયાનું કારણ બની છે, જેને ઘણા વર્ષો સુધી દર અઠવાડિયે 1500 મિલીલીટર ગ્રીન ટીનું સેવન કર્યું હતું. આ સમસ્યાથી બચવા માટે પોતાની ચામાં લીંબુ ભેળવવું.
6/11
7/11
8/11
ગ્રીન ટી વધારે પીવાથી ઓસ્ટીયોપોરોસિસ જેવી હાડકાની બીમારી થઇ શકે છે. આમાં રહેલું કેલ્શિયમ શોષણમાં અડચણ ઉભી કરે છે, જેથી હાડકા ખરાબ થાય છે. જો તમને હાડકાની બીમારી છે તો તમારે ગ્રીન 2 થી 3 કપ જ પીવા જોઈએ. જો વધારે પીવો છો તો હાડકા માટે કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવું જરૂરી છે.
9/11
10/11
હકીકતમાં તો ગ્રીન ટી ના ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે પરંતુ FDA અનુસાર આને યોગ્ય માત્રમાં પીવામાં આવે તો સુરક્ષિત માનવામાં આવે છે. ગ્રીન ટી થી થતી સાઈડ ઈફેક્ટ કેફીનના કારણે થતા હોય છે. એટલા માટે જો તમને કોઈ બીમારી છે જેથી સાઈડ ઈફેક્ટ થઇ શકે તો તમારે ગ્રીન ટીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
11/11
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ