બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Leopard population increased in Gujarat, leopard population increased by 63% in 6 years

સરવે / દીપડાઓને ગોઠી ગયું ગુજરાત, આંકડા ગણતા થાકી જવાય તેટલો વધારો, વનપ્રેમીઓમાં હર્ષની લાગણી

Dinesh

Last Updated: 08:18 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Leopard population : ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં દીપડાની વસતી 63% વધી છે, 2016માં રાજ્યમાં 1395 દીપડા હતા જ્યારે તાજેતરમાં હાથ ધરાયેલી ગણતરીમાં દીપડાની સંખ્યા 2274 પહોંચી છે.

  • જૂનાગઢ જિલ્લામાં દીપડાની સંખ્યા 578 પહોંચી
  • ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં દીપડાની વસતી 63% વધી
  • દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં દીપડાની સંખ્યા 20% વધી

Gujarat Leopard population : ગુજરાતમાં દીપડાની વસતીમાં વધારો થયો છે. અત્રે જણાવીએ કે, વનવિભાગ દ્વારા થતી ગણતરીમાં દીપડાની વસ્તીના આંકડા સામે આવ્યા છે. જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં દીપડાની વસતી 63% વધી છે. 2016માં રાજ્યમાં 1395 દીપડા હતા જ્યારે તાજેતરમાં હાથ ધરાયેલી ગણતરીમાં દીપડાની સંખ્યા 2274 પહોંચી છે. 

સરવેમાં શું સામે આવ્યું?
ગીચ વસતીમાં દીપડાની હાજરી વધી છે. જેમાં ભરૂચ, અમદાવાદ જેવા વિસ્તારમાં માનવ વસાહતમાં દીપડાની હાજરી છે તેમજ જૂનાગઢ, સુરત, ગીર-સોમનાથ,પંચમહાલ, દાહોદમાં દીપડામાં વધારો થયો છે.  ખાસવાત એ છે કે, દીપડો એક સમયે દક્ષિણ એશિયા અને આફ્રિકામાં જોવા મળતો હતો. જો કે, અત્યારે ગુજરાતમાં પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે. ઘણાં સમયથી દીપડાનો આવાસ પ્રદેશ બદલાયો છે. હવે દીપડો ભારત, મલેશિયા, પાકિસ્તાન અને ચીનમાં પણ જોવા મળે છે

ક્યા જિલ્લામાં દીપડાની કેટલી વસતી?
જૂનાગઢમાં દીપડાની વસતી 2016માં 374 હતી અને હાલ જૂનાગઢ જિલ્લામાં દીપડાની સંખ્યા 578 છે જ્યારે ગીરમાં 2016માં દીપડાની સંખ્યા 111 હતી અને હાલ 257 થઈ છે. સૌરાષ્ટ્રમાં 2016માં 700 જેટલા દીપડા હતા જ્યારે વર્તમાનનો આંકડો 1395એ પહોંચ્યો છે. તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં દીપડાની સંખ્યા 20 ટકા જેટલી વધી છે. દીપડાની સંખ્યામાં વધારો થતાં વનપ્રેમીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ