બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / lawrence bishnoi sent threat letters to salman khan and father via gang member vikram brar
Mayur
Last Updated: 12:02 AM, 10 June 2022
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને એક ધમકીભર્યા પત્રને લઈને ભૂતકાળમાં ઘણા નામો સામે આવ્યા છે. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટરનું નામ સામે આવ્યું છે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાન ખાનને ધમકી પત્ર મોકલનાર વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ પોતે જ છે. લોરેન્સ બિશ્નોઈ તેની ગેંગ મારફતે જેલમાંથી જ આ ઘટનાને અંજામ આપી રહ્યો હતો.
सलमान खान धमकी पत्र मामले में जेल में बंद गैंगस्टर लॉरेंस बिश्नोई ने सलमान खान और उनके पिता सलीम खान को पत्र जारी किया था। उसके गिरोह के 3 लोग जालोर, राजस्थान से मुंबई में पत्र छोड़ने आए थे और आरोपी सौरभ महाकाल से मिले थे: मुंबई पुलिस
— ANI_HindiNews (@AHindinews) June 9, 2022
(फाइल तस्वीर) pic.twitter.com/qgbwdx7mCP
ADVERTISEMENT
લોરેન્સના આ ખાસ માણસે કામ કર્યું
પોલીસે સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સલમાન ખાનના પિતાને લોરેન્સ બિશ્નોઈના ખાસ વિક્રમ બ્રારે મોકલ્યો હતો.
ત્રણ આરોપી મુંબઈ પહોંચ્યા હતા
આ કેસમાં ત્રણ આરોપી જાલોરથી મુંબઈ પહોંચ્યા હતા. કલ્યાણ પહોંચ્યા બાદ આ ત્રણેય સૌરભ મહાકાલ ઉર્ફે સિદ્ધેશ હીરામલને મળ્યા હતા. પરંતુ મહાકાલે સલમાનને ધમકી આપતો પત્ર રાખવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ કામ અલગ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આ તમામ બાબતો સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.