બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Kolkata Knight Riders defeated Gujarat Titans by three wickets in the IPL

IPL 2023 / IPLમાં ખતરનાક ઉલટફેર ! રિંકુએ છેલ્લી ઓવરમાં 5 છગ્ગા લગાવીને KKRને અપાવી જીત, જુઓ ફટકાબાજીનો વીડિયો

Kishor

Last Updated: 09:12 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રમાયેલી આઈપીએલની મેંચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવી દીધું હતું.

  • ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા જબરદસ્ત જંગ ખેલાયો
  • કોલકાતા નાઈટ રાઈડર્સએ ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યુ
  • રીન્કુ સિંહે પાંચ છગ્ગા ફટકાર્યા

આઈપીએલની સીઝનમાં આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા જબરદસ્ત જંગ ખેલાયો હતો જેમાં ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ દીધો હતો. આ દરમિયાન રિંકુએ કમાલ કરી દેતા કોલકાતાની જીત થઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સએ ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવી દીધું હતું. રસાકસીભર્યા આ મેચમાં છેલ્લી ઓવરમાં કોલકત્તાને 29 રનોની જરૂર હતી. જેમાં રીન્કુ સિંહે યશ દલાલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકારી જીત પોતાની ટીમને નામ કરી હતી. રીન્કુ સિંહે 21 બોલમાં 48 રન કર્યા હતા. જેમાં 6 છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ