બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / know how to recover deleted messages check this smartphone trick

ટેક ટિપ્સ / શું મોબાઇલમાં રહેલા મેસેજને તમે ભૂલથી ડિલીટ કરી દીધા? તો ચિંતા છોડો, અપનાવો આ ટ્રિક

Arohi

Last Updated: 02:41 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Recover Deleted Messages: ઘણી વખત આપણે ફોનની સ્ટોરેજ ફૂલ હોવા પર સ્પેસ ખાલી કરવાના ચક્કરમાં ફોનમાંથી બધા મેસેજ ડિલિટ કરી દઈએ છીએ. એવામાં મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે ડિવાઈસમાંથી કોઈ કામનો મેસેજ ડિલિટ થઈ જાય. જાણો તેને રિકવર કેવી રીતે કરશો?

  • ડિલિટ થઈ ગયો કામનો મેસેજ? 
  • આ રીતે કરો રિકવર
  • જાણો સિમપ્લ ટ્રિક

તમારી સાથે પણ ઘણી વખત એવું બન્યુ હશે કે ફોનમાંથી કોઈ કામનો મેસેજ ડિલિટ થઈ ગયો હોય. એવામાં તમે ગુગલની એક ખાસ ટ્રિકથી ફોનમાંથી ડિલિટ કરેલા મેસેજ રિકવર કરી શકો છો. 

ડેટા રિકવર કરવામાં ગુગલ આ રીતે આવશે કામ

  • ફોનમાંથી ડિલિટ થયેલા ડેટા માટે ગુગલ બેકઅપ કામ કરે છે. ગુગલ એન્ડ્રોયડ ફોન યુઝર એસએમએસનું બેકઅપ પણ આપે છે. 
  • બેકઅપ માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ. 
  • હવે સ્ક્રોલ ડાઉન કરી ગુગલ પર ટેપ કરો.
  • હવે બેકઅપ ઓપ્સન પર ટેપ કરો. 
  • અહીં Backup By Google Oneનું ટોગલ ઓન દેખાવવું જરૂરી છે. 
  • હવે બેકઅપ ડિટેલ્સમાં SMS & MMS Messagesને લિસ્ટમાં જોઈ શકો છો. 
  • ડેટા જોવા મળે તો તેને બેકઅપ કરી શકો છો. 
  • બેક અપ નાઉ પર ક્લિક કરી ડેટા મેળવી શકાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ