ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NPS અકાઉન્ટમાં 50 લાખ કે 1 કરોડ રૂપિયા જમા હોય તો રિટાયરમેન્ટ પર કેટલા રૂપિયા મળે?
5 ફોટો ગેલેરી
Last Updated: 04:16 PM, 7 September 2026
1/5
NPSમાં મોટું કોર્પસ એકઠું કરવું એક વાત છે, પણ રિટાયરમેન્ટ વખતે તેમાંથી કેટલું પૈસા હાથમાં મળશે અને કેટલું પેન્શન તરીકે આવશે, તે સમજવું વધુ મહત્વનું છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે સામાન્ય રિટાયરમેન્ટ વખતે NPSમાં જમા રકમમાંથી વધુમાં વધુ 60 ટકા રકમ એકસાથે કાઢી શકાય છે. બાકીની ઓછામાં ઓછી 40 ટકા રકમથી એન્યુટી ખરીદવી પડે છે. આ એન્યુટીથી જ નિયમિત માસિક પેન્શન મળે છે.
2/5
મતલબ કે રિટાયરમેન્ટ સમયે તમારા NPS એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા છે. તો તેમાંથી 60 ટકા એટલે 30 લાખ રૂપિયા તમને એકસાથે મળી શકે છે. બાકીના 20 લાખ રૂપિયા એન્યુટીમાં જાય છે. જો એન્યુટીનો વાર્ષિક દર 7 ટકા માનીએ તો વર્ષે આશરે 1.40 લાખ રૂપિયા, એટલે મહિને લગભગ 11,667 રૂપિયા પેન્શન મળી શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
આ આંકડા માત્ર ઉદાહરણ તરીકે છે. અસલી પેન્શન રિટાયરમેન્ટ વખતે ઉપલબ્ધ એન્યુટી રેટ, તમે પસંદ કરેલી પ્લાન અને બીજા ઓપ્શન જેમ કે પતિ-પત્નીને ચાલુ રહેતું પેન્શન કે મૂળ રકમ પરત મળવાની વ્યવસ્થા પર આધાર રાખે છે. જેમાં માત્ર કુલ જમા રકમ જોઈને ચોક્કસ પેન્શન કહી શકાય નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ