બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Kapil Sharma Show Sumona Chakravarti revealed that kapil used to make jokes on her face

બોલિવૂડ / કપિલે મારા મોઢાની ગંદી મજાક કરી પછી...: સુમોનાએ વર્ષો બાદ કર્યો મોટો ખુલાસો, અર્ચનાએ સમજાવવા માટે જુઓ શું કહ્યું હતું

Vaidehi

Last Updated: 10:19 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ કપિલ શર્મા શૉ'ની કૉમેડિયન સુમોનાએ ખુલાસો કરતાં કહ્યું કે,' સૌથી પહેલા એપિસોડમાં કપિલે મારા મોઢાની મજાક બનાવી હતી..'

  • 'ધ કપિલ શર્મા શૉ'ની કૉમેડિયન સુમોનાએ ખુલાસો કર્યો
  • કહ્યું, મારા પહેલા એપિસોડમાં જ કપિલે મારી મજાક બનાવી
  • આ બાબતે અર્ચનાએ સુમોનાને આપી હતી સલાહ

ધ કપિલ શર્મા શૉમાં કપિલ અને સુમોનાની જોડી ફેન્સમાં ઘણી પ્રચલિત છે. મોટાભાગે આ બંને લોકો ઓન સ્ટેજ એકબીજાનો મજાક બનાવી લોકોને હસાવતાં હોય છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ શૉનો એક મોટો ખુલાસો કોમેડિયન સુમોનાએ કર્યો હતો.

સુમોના ચક્રવર્તીએ કહ્યું કે,'શરૂઆતી દિવસો મારા માટે પડકારરૂપ હતાં જ્યારે મોઢાને લઈને મજાક બનાવવામાં આવતો હતો. પહેલા શૉમાં જ મારા મોઢાની મજાક બનાવવામાં આવી હતી. મને આ વાતથી ખોટું લાગ્યું હતું. પરંતુ આ જોક કામ ન આવ્યો કારણકે તેના પર કોઈ હસ્યું નહોતું. જે બાદ શૉમાંથી તે સીનને કટ કરી દેવામાં આવ્યું હતું.'

અર્ચનાએ સુમોનાને આપી આ સલાહ
સુમોનાએ જણાવ્યું કે એક અન્ય શૉમાં આ જોક કામ કરી ગયો, પણ મને આ વાતથી ખોટું લાગ્યું હતું. તેમણે કહ્યું કે હું અર્ચના સાથે બેઠી હતી અને તે બોલ્યાં કે તું ચિંતામાં કેમ છે? ત્યારે સુમોનાએ જણાવ્યું રે કપિલ શર્માએ તેના મોઢા, લિપ્સ વગેરેનો મજાક બનાવ્યો. ત્યારે અર્ચનાએ સુમોનાને સલાહ આપતાં કહ્યું કે, ' જો તુ પોતાના પર હસી શકીશ તો ક્યારેય પણ અપમાનિત અનુભવીશ નહીં. તમારી પાસે એવું છે કે જેને મેળવવા માટે મહિલાઓ પૈસા આપે છે.'

'તારા વિના કપિલ મોટા કોમેડિયન ન બની શક્યા હોત'
શૉમાં આવેલા એક્ટર રિતેશનો ઉલ્લેખ કરતાં સુમોનાએ કહ્યું કે,'10 વર્ષમાં તે એકમાત્ર એવા ગેસ્ટ હતાં જેમણે શૉ અને કપિલ શર્માનાં વખાણ સિવાય કહ્યું હતું કે સુમોના, તારા વિના કપિલ એક મોટા કૉમેડિયન ન બની શક્યાં હોત.' 

'હવે મને આદત પડી ગઈ છે'
જો કે જ્યારે સુમોનાને પૂછવામાં આવ્યું કે ,'તમે આ મહિલા વિરોધી શૉનો ભાગ કેમ છો?' ત્યારે તેમણે કહ્યું કે બેકસ્ટેજમાં કપિલ શૉને લઈને ઘણાં વખાણ પણ કરતાં હતાં.  પરંતુ આ શૉ એક સ્ક્રિપ્ટ પર શૂટ થાય છે. હવે મને આદત પડી ગઈ છે. તેમણે કહ્યું કે શૉમાં કપિલ તેમનું અપમાન નથી કરી રહ્યાં હોતા, જ્યારે 2 લોકો વિવાદ કરે છે ત્યારે તે મજાકમાં કંઈક આવું બોલી જાય છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ