બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / kajal agarwal marriage story

લગ્ન / કાજલ અગ્રવાલે કોરોનામાં લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો? જવાબ સાંભળીને ચોંકી જશો

Kinjari

Last Updated: 11:39 AM, 3 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન ગૌતમ કીચલુ સાથે લગ્ન કરી લીધા છે. તેના લગ્ન એક પ્રાઇવેટ સેરેમનીમાં કરી લીધા છે.

  • કાજલ ગૌતમના થયા લગ્ન 
  • કોરોનામાં કરી લીધા લગ્ન 
  • પ્રાઇવેટ સેરેમનીમાં પૂર્ણ થયા લગ્ન 

અચાનક તેના લગ્નની ખબરોએ લોકોને હેરાન કરી દીધા હતા અને કોરોનાકાળમાં આટલી ઉતાવળમાં લગ્ન શા કારણે કરવા પડ્યા તેનું કારણ કાજલે જણાવ્યું છે. 

વોગ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, મેં અને ગૌતમે ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા અને સાત વર્ષો સુધી એકબીજાના મિત્રો રહ્યાં, બાદમાં અમારી રિલેશનશીપ સ્ટ્રોંગ થઇ અને અમે લગ્નનો નિર્ણય લીધો. 

અમે એકબીજાને મળતા હતા, મારી કે તેની સોશ્યલ પાર્ટી હોય કે અન્ય પાર્ટી અમે મળી જ લેતા હતા. લૉકડાઉનમાં અમને એહસાસ થયો કે અમે સાથે રહેવા માંગીએ છીએ. 

ગૌતમના મેરેજ પ્રપોઝલ વિશે કાજલે કહ્યું કે, ગૌતમ ફીલ્મી નથી અને મને ફિલ્મોમાં તે મળ્યું જ છે. તેના પ્રપોઝલમાં કોઇ તામ જામ નહોતો પરંતુ અમારા દિલમાંથી નીકળેલી વાત જ હતી. તે તેની ફિલીંગ્ઝને લઇને લોયલ હતો. 

તેમનુ અફેર ભલે પ્રાઇવેટ રહ્યું પરંતુ લગ્નની તસવીરોએ તહેલકો મચાવી દીધો હતો. તેણે સોશ્યલ મિડીયા પર જાતે જ જાણકારી આપી હતી કે તે ગૌતમ સાથે લગ્ન કરવાની છે. તેમની લગ્નની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી. 

કાજલે પ્રિવેડિંગથી લઇને લગ્ન સુધીની તસવીરો શૅર કરી હતી અને ઇન્ડસ્ટ્રીના તમામ લોકોએ તેને લગ્નની શુભકામનાઓ આપી હતી. તેણે અને ગૌતમે તેમના અલગ અલગ સાઉથ ઇન્ડિયન કનેક્શન હોવાથી લગ્નમાં એક વિધિ સાઉથ ઇન્ડિયન લગ્નની પણ કરી હતી, જેના દ્વારા તેમણે સાઉથ ઇન્ડિયા વિશેનો પ્રેમ જાહેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ