બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jyotish shashtra astro tips do not cut nails on these days

જ્યોતિષ શાસ્ત્ર / ભૂલથી પણ આ દિવસે નખ ન કાપતા, નહીં તો હસતા-ખેલતા પરિવારને થઇ શકે છે નુકસાન

Arohi

Last Updated: 03:36 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips For Nails: હિંદૂ ધર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય દિવસે નખ કાપવા ખૂબ જ જરૂરી છે. નહીં તો વ્યક્તિ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

  • તમે તો નથી કરતાને આવી ભુલ? 
  • જીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ 
  • જાણો કયા દિવસે કાપવા જોઈએ નખ 

હિંદૂ ધાર્મિંક ગ્રંથો અને માન્યતાઓ અનુસાર દરેક કામને કરવા માટે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ કામોને અન્ય બીજા દિવસે કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય દસ્તક આપે છે અને તેનું જીવન તબાહ થઈ જાય છે. 

નખ વ્યક્તિના શરીરનો એક ભાગ છે. તેની સાફ-સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો વિવિધ બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. નખ ગંદા ન થાય તે માટે લોકો ગમે તે દિવસે નખ કાપી નાખી છે. હિંદૂ ધર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય દિવસે નખ કાપવા ખૂબ જ જરૂરી છે. નહીં તો વ્યક્તિ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. 

મંગળવાર
મંગળવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી દેવું વધે છે. આ દિવસે ભુલથી પણ નખ ન કાપવા.

ગુરૂવાર 
ગુરૂવારના દિવસે નખ કાપવાથી ગુરૂ ગ્રહ કમજોર થઈ જાય છે અને જીવનમાં સુખ અને શાંતિની કમી થવા લાગે છે. આ દિવસે નખ ન કાપવા જોઈએ. 

શનિવાર 
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. એવામાં આ દિવસે નખ કાપવાથી તે નારાજ થઈ જાય છે અને શારીરિક અને માનસિક કષ્ટ આપે છે. 

રવિવાર 
રવિવારના દિવસે નખ કાપવાથી કાર્યમાં મુશ્કેલીઓ આવે છે અને આત્મવિશ્વાસ ઘટે છે. 

કયા દિવસે કાપવા જોઈએ નખ? 
સોમવાર, બુધવાર અને શુક્રવારે નખ કાપી શકાય છે. આ ત્રણ દિવસ નખ કાપવાથી ધન, સુખ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cut Jyotish shashtra NAILS astro tips એસ્ટ્રો ટિપ્સ Jyotish shashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ