બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Gujarat Bharti 2025: કાયમી નોકરી શોધતી મહિલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, વાંચો ભરતી અપડેટ

Jobs / Gujarat Bharti 2025: કાયમી નોકરી શોધતી મહિલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, વાંચો ભરતી અપડેટ

Ajitsinh Jadeja

Last Updated: 03:26 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ojas New Bharti 2025 : ગુજરાતમાં ભણેલી યુવતિઓ માટે નોકરીની સારી તક આવી છે. આ નોકરી કાયમી નોકરી છે જેને માટે તમે અરજી કરી સારુ પગાર ધોરણ મેળવી શકો છો.

Ojas New Bharti 2025 : ગુજરાતમાં ભણેલી યુવતિઓ માટે નોકરીની સારી તક આવી છે. આ નોકરી કાયમી નોકરી છે જેને માટે તમે અરજી કરી સારુ પગાર ધોરણ મેળવી શકો છો. ભરતી સંબંધિત વધુ વિગત ઓજસ વેબસાઇટ પર જોવા મળશે.

jobs 4

Ojas BMC Recruitment 2025: ગુજરાતમાં ભણેલી ગણેલી મહિલાઓને કાયમી નોકરીની તક મળી રહી છે. ભાવનગરમાં રહેતી અને કાયમી નોકરી શોધી રહેલી મહિલા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક મળી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કરની કુલ 30 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પડાયું છે. આ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઓજસ નવી ભરતી અંતર્ગત ફિમેલ હલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણો.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય ડીપ્લોમાં નર્સીંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ.

ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

jobs 1

પગાર ધોરણ

પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત થયેલો ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 પ્રમાણે 19,900-63,200 નિયમીત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

Ojas

વય મર્યાદા

અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહિં. અધિક્તમ વય મર્યાદા 58 વર્ષની રહેશે.

vtv app promotion

BMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

બિન અનામતની 14 જગ્યા

આર્થિક રીતે પછાત વર્ગ 3 જગ્યા

અનુસુચિત જાતિ 2 જગ્યા

અનુસુચિત જનજાતિ 4 જગ્યા

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પર્ગ 7 જગ્યા

આ પણ વાંચોઃ માનવતા મરી પરવારી! રસ્તા વચ્ચોવચ વૃદ્ધને ઢોરની જેમ ઢીબી નાખ્યા, મહિલા વચ્ચે પડી તોય...!

ઓનલાઇન અરજી કરવી?

ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.

અહી online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું

ઉમેદવારોએ સંબંધિત જાહેરાત પર ક્લિક કરવું

અહીં માંગેલી તમામ વિગતો ભરવી

વિગતો ભરતી વખતે ઉમેદવારોએ તકેદારી રાખી ભુલો ના કરવી.

અરજી સબમિટ કર્યા બાદ ઉમેદવારોએ પ્રીન્ટ કાઢી લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ojas BMC Recruitment 2025 Gujarat Bharti 2025 Ojas New Bharti 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ