બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / J&K: Encounter underway in Kulgam; one terrorist killed

જમ્મુ કાશ્મીર / કુલગામ એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, 2-3 આતંકીઓ ઘેરાયા, સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ

Hiralal

Last Updated: 04:17 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના ચાવલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહયું છે, 2-3 આતંકીઓ ફસાયા છે અને અત્યાર સુધી 1 આતંકીને ઠાર કરાયો છે.

  • જમ્મુ કાશ્મીરના કુલગામ એન્કાઉન્ટર
  • સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર માર્યો
  • હાલમાં એકાઉન્ટર ચાલી રહ્યું છે 
  • 2-3 આતંકીઓ ફસાયા હોવાની ખબર 

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક મંસુબા ખતમ કરવા માટે સુરક્ષા દળો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન આજે કુલગામના ચાવલગામ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની માહિતી મળી હતી. આર્મી અને જે.કે. પોલીસે અહીં ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.

કાશ્મીર ઝોનના પોલીસે આ એન્કાઉન્ટરની માહિતી આપતા જણાવ્યું કે હજુ પણ આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ