બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Jitu Waghan made an announcement regarding Badli Camp and Vidyashayak
ADVERTISEMENT
શિક્ષક બદલી કેમ્પ મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે 3.30 કલાકે કામ ચલાઉ વિદ્યા સહાયકનું મેરિટ જાહેર કરાશે. જેમાં 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. તેમજ આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે, બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઇલ મોકલી છે. તેમજ ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે
ADVERTISEMENT
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ વિદ્યાસહાયક ભરતી માટે કેટલીક ઉપયોગી માહિતી pic.twitter.com/FWsUfUTBrM
— Jitu Vaghani (@jitu_vaghani) March 16, 2022
ADVERTISEMENT
આજે બપોરે કામચલાઉ વિદ્યાસહાયકનું મેરીટ જાહેર કરાશે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આજે બપોરે 3.30 કલાકે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. તેમજ ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. 17 માર્ચથી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.