બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / jamnagar khambhalia highway 3 pedestrians death during dwarka darshan

દુ:ખદ / ખંભાળિયા હાઇવે પર દ્વારકા દર્શને જઇ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે ફંગોળ્યાં, 3નાં મોત, એક ગંભીર

Dhruv

Last Updated: 11:48 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારો ટાણે જ રાજ્યમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં દ્વારકા દર્શને જઇ રહેલા 3 પદયાત્રીઓના બેફામ કારચાલકની અડફેટે દુ:ખદ મોત નિપજ્યાં છે.

  • દ્વારકા દર્શને જઇ રહેલા પદયાત્રીઓને નડ્યો અકસ્માત 
  • બેફામ કારચાલકે અડફેટે લેતા 3 પદયાત્રીઓનાં મોત
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક પદયાત્રી સારવાર હેઠળ

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ જામનગરના ખંભાળિયા હાઇવે પર એક ગંભીર અકસ્માત થયાનું સામે આવ્યું છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે.

ઇજાગ્રસ્ત પદયાત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

જામનગરના ખંભાળિયા હાઇવે પર એક બેફામ કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા 3 પદયાત્રીઓના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતનો ગુનો નોંધી પડાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી

જણાવી દઇએ કે, દ્વારકા દર્શન માટે જઇ રહેલા પદયાત્રીઓ જ્યારે જામનગરના ખંભાળિયા હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા. એ દરમ્યાન એક કારચાલકે હડફેટે લેતા પદયાત્રીઓને ફંગોળી દેતા 3 પદયાત્રીઓના દુ:ખદ રીતે મોત થયા હતા. અકસ્માતના કારણે ઘટના સ્થળે લોકોના ટોળાં પણ એકત્ર થઇ ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રસ્તા પરનો ટ્રાફિક હળવો કર્યો હતો. હાલમાં આ મામલે પડાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ