બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar Gowana village A 2-year-old child fell into a borewell

ઘટના / રાજુને ભગવાન બચાવે: જામનગરના ગોવાણા ગામમાં 2 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, અંદર ફસાયાની તસવીરો આવી સામે

Dinesh

Last Updated: 11:16 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jamnagar news: જામનગરના ગોવાણા ગામમાં 2 વર્ષનુ રાજુ નામનુ બાળક બોરવેલમાં 10 થી 12 ફૂટ ઉંડે ફસાયું છે, ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

  • જામનગરના ગોવાણામાં બોરમાં પડ્યું બાળક
  • રમતા રમતા ખુલ્લા બોરમાં પડ્યું બાળક
  • ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બોરમાં બાળક પડ્યાની ઘટના સામે આવી છે. વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું છે. બાળક બોરવેલમાં દેખાતુ હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યાં છે. જો કે, સમગ્ર ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 

ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
પાપ્ત માહિતી મુજબ ગોવાણા ગામની સીમમાં એક આશારે બે વર્ષની ઉંમરનું બાળક રમતા રમતા કૂવામાં પડી ગયું છે. જેની જાણ થતાં સ્થાનિકોએ 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી.  જો કે, અત્યારે બાળકીને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે. ઘટનાના પગલે સ્થાનિક તંત્ર પર બનાવ સ્થળે પહોંચ્યું છે.

10 થી 12 ફૂટ ઉંડે બોરમાં ફસાયું બાળક
રાજુ નામનુ 2 વર્ષનુ બાળક બોરમાં ફસાયુ છે, જે 10 થી 12 ફૂટ ઉંડે બોરમાં ફસાઈ ગયુ છે. જેના પગલે જેસીબીથી નજીકમાં ખાડો ખોદવામાં આવી રહ્યો છે. બાળકને બોરવેલમાં એક્સીજન પણ અપાઈ રહ્યો છે. તંત્ર બાળકને બચાવવા કામે લાગ્યુ છે.

જાણીએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે.  સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે

બોરવેલમાં પડવાથી મોત ઘટના
2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ