બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Jammu and Kashmir | 35 students of girls higher secondary school in Mandi tested covid positive

મહામારી / ગર્લ્સ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, એકઝાટકે 35 છોકરીઓ પોઝિટીવ, તંત્રે લીધો તાબડતોબ નિર્ણય

Hiralal

Last Updated: 06:17 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના મંડી સ્થિત ગર્લ્સ હાઈસ્કુલમાં એકઝાટકે 35 છોકરીઓ કોરોના સંક્રમિત થતા ચિંતા વધી છે. તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી સ્કૂલને બંધ કરી દેવાઈ છે.

  • દેશમાં હવે સ્કૂલોમાં કોરોના આવવા લાગ્યો
  • જમ્મુ કાશ્મીરના મંડીની ગર્લ્સ હાઈસ્કુલમાં 35 છોકરીઓ કોરોના પોઝીટીવ
  • 5 દિવસ સ્કૂલને બંધ કરવામાં આવી 

મંડીના તાલુકાદાર શાજાદ લતીફ ખાને જણાવ્યું કે 35 છોકરીઓ કોરોના પોઝિટીવ આવી હોવાથી 5 દિવસ સુધી સ્કુલને બંધ કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. 

જમ્મુ કાશ્મીરમાં કોરોનાના 100 કેસો આવ્યાં 
4 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરમાં કોરોનાના 100 કેસો આવ્યાં છે. રાજ્યમાં હાલમાં કોરોનાના 1 હજારથી વધારે એક્ટિવ કેસ છે. 

ઓછા થતા કેસોની વચ્ચે લાપરવાહી વધવાની આશંકાને પગલે ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચે એક નવી ચેતવણી જારી કરીને લોકોને સાવધ રહેવાનું જણાવ્યું છે. 

ફેબ્રુઆરી-માર્ચમાં પીક વધારે હશે
ICMR અને લંડનના ઈમ્પીરિયલ કોલેજના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડી અનુસાર રિવેન્જ ટ્રાવેલથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેરથી સ્થિતિ ખરાબ થઈ શકે છે સ્ટડીમાં કહેવાયું કે આગામી વર્ષના ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે ઊંચી પીક જોવા મળી શકે છે. રિવેન્જ ટ્રાવેલ એટલે છેલ્લા દોઢ વર્ષમાં ઘરોમાં કેદ લોકો હવે ફાયદો ઉઠાવવા માંગે છે. ફ્લાઈટ્સ અને હોટલ બુક કરાવાયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોનાને ફેલાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ