બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / It came to me, I punched...: This hero, victim of physical abuse, left the TV industry

મોટો ખુલાસો / એ મારી પાસે આવ્યો, મેં મુક્કો માર્યો...: શારીરિક શોષણનો શિકાર થયો આ હીરો, છોડી દીધી TV ઈન્ડસ્ટ્રી

Megha

Last Updated: 11:05 AM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સાડા હક' અને 'ઈશ્ક પર જોર નહીં' જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલા પરમ સિંહે હાલ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો કર્યો હતો.

  • પરમ સિંહે કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો કર્યો
  • પોતે બની ચૂક્યા છે કાસ્ટિંગ કાઉચનો શિકાર 
  • હાલ થિયેટર કરી રહ્યા છે એન્જોય 

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી અવાર-નવાર કોઈ એક્ટર્સ કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યા હોય એવા સમાચાર સામે આવતા રહેછે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 'સાડા હક' અને 'ઈશ્ક પર જોર નહીં' જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલા પરમ સિંહે હાલ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો કર્યો હતો. 

પોતે બની ચૂક્યા છે કાસ્ટિંગ કાઉચનો શિકાર 
'સાડા હક' ફેમ પરમ સિંહે ટીવી ઈન્ડસ્ટ્રી છોડીને થિયેટરનો રસ્તો અપનાવ્યો છે આ સાથે જ એમને OTT પ્લેટફોર્મ પર પણ કામ કરીને લોકોની નજરમાં નામ કમાઈ રહ્યા છે. એવામાં હાલ જ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાની અંદર છુપાયેલા દર્દ વિશે જણાવ્યું. આ વિશે જણાવતા એમને કહ્યું હતું કે.  'શરૂઆતમાં મારે પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. કામના સંબંધમાં, હું એકવાર કાસ્ટિંગ ડિરેક્ટરને મળવા પહોંચ્યો હતો અને આ દરમિયાન તેને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. તેને મારી નજીક આવતો જોઈને મેં તેને ધક્કો માર્યો હતો અને મુક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. પણ એ પહેલા જ તે ડરી ગયો હતો અને એ પછી હું ત્યાંથી નીકળી ગયો હતો.' 

અભિનેતા એ આ વિશે આગળ કહ્યું હતું કે, આ બધી બાબતોને સારી રીતે મેનેજ કેવી રીતે કરવી તે જાણે છે અને તેને આશા છે કે અન્ય લોકો પણ આ અંગે સ્ટેન્ડ લેવાનું શીખશે. 'સાડા હક' ફેમ પરમ સિંહે કહ્યું હતું કે 'તમારી પ્રતિભા પર વિશ્વાસ રાખો અને સખત મહેનત કરતા રહો આ પછી તમને શ્રેષ્ઠ પરિણામ આપોઆપ મળી જશે. ભલે થોડો સમય લાગશે પણ એ જ સાચું છે.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Param Singh (@singhparam88)

હાલ થિયેટર કરી રહ્યા છે એન્જોય 
પરમ સિંહે ઇંટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે, 'તેઓ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તેઓ તેમના કામથી ખુશ નથી. પણ હવે તેણે જે કંઈ હાંસલ કર્યું છે, તેના માટે તે આભારી છે. થિયેટર વિશે વાત કરતાં પરમ સિંહે કહ્યું કે, મારો થિયેટરમાં જોડાવાનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ મને એક નાટકની ઓફર કરવામાં આવી હતી. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને મજા આવવા લાગી. આ તકનો લાભ લઈને હું થિયેટરમાં જોડાયો. અને જવે મને થિયેટર કરવામાં મજા આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ