બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mumbai indians 1st win under hardik pandya captaincy

IPL 2024 / 'આ મહાદેવની કૃપા છે' સોમનાથ મંદિરમાં દર્શન કરતાં જ હાર્દિક પંડયાની ઝોળીમાં આવી જીત, કોમેન્ટનું ઘોડાપૂર

Arohi

Last Updated: 04:19 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Hardik Pandya Mumbai Indians: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં આખરે મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં પોતાની પહેલી જીત મેળવી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં નવા કેપ્ટન પંડ્યાની કેપ્ટન્સીમાં સતત 3 મેચ હાર્યા બાદ ચોથી મેચમાં પોતાની પહેલી જીત મેળવી લીધી છે.

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં સતત ત્રણ મેચ હારી ચુકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની અસફળતા બાદ હાર્દિક પંડ્યા પર પોતાની કેપ્ટન્સી બચાવવાનું દબાણ હતું. 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સના સામે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને લગભગ 1 અઠવાડિયાનો બ્રેક મળ્યો. આ બ્રેક વખતે હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. 

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં આખરે મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં પોતાની પહેલી જીત મળી ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં શરૂઆતની સતત ત્રણ મેચ હાર્યા બાદ ચોથી મેચમાં પોતાની પહેલી જીત મેળવી લીધી. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રમાયેલ IPL 2024 મેચમાં દિલ્હી કેપિટલ્સને 29 રનોથી હરાવી. 

ફેંસે કહ્યું- આ મહાદેવની શક્તિ છે 
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત બાદ સોશિયલ મીડિયા પર ફેંસ અચાનક હરકતમાં આવી ગયા છે. ફેંસનું કહેવું છે કે હાર્દિક પંડ્યાને સોમનાથ મંદિર ગયા બાદ મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. હાર્દિક પંડ્યાએ દિલ્હી કેપિટલ્સના સામે રવિવારે રમેલી IPLમાં જીત બાદ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર ફેંસ કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ મહાદેવની શક્તિ છે. 

વધુ વાંચો: IPL 2024ની વચ્ચે મોહમ્મદ શમીના ફિટનેસ પર આવ્યું સૌથી મોટું અપડેટ, લખ્યું સફળતાનો ભૂખ્યો બેક ઓન ટ્રેક

7 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના સામે મેચ પહેલા હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ઘણા ફોટો અને વીડિયો પણ આવ્યા હતા. હાર્દિક પંડ્યાને જેમાં તે મંદિરમાં પૂજા કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IPL 2024 Mumbai Indians captaincy હાર્દિક પંડ્યા IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ