બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / invest 150 rupees and get 19 lakhs rupees take LIC new children money back plan

થશે જોરદાર ફાયદો / બાળકોના ભવિષ્યની ચિંતા છોડો, LICમાં 150 રૂપિયા રોકીને મેળવો 19 લાખ

Last Updated: 07:15 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150 રૂપિયા રોકીને મેળવો 19 લાખ, બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવાની બેસ્ટ તક

 

  • LICની આ પોલિસીમાં કરો રોકાણ
  • બાળકોના ભવિષ્ય માટે બેસ્ટ તક 
  • 'ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાન'માં કરો રોકાણ

આજના સમયમાં માતા-પિતાની ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં ક્યાંકને ક્યાંક તેમના બાળકોના સારા ભવિષ્યની ચિંતા પણ સામેલ હોય છે. જેના જોતા દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણી પોલિસી લોન્ચ કરી છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને ઘણા ફાયદા થાય છે. ઘણા લોકો બાળકોના અભ્યાસ, લગ્ન અને અન્ય ખર્ચાઓને લઈને કોઈને કોઈ જગ્યા પર રોકાણ કરે છે. ભારતીય જીવન વીમા નિગમની પણ આવી જ એક સ્કીમ છે. જે બાળકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ 'ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાન' (LIC New Children's Money Back Plan)ની 

આવો જાણીએ આ પોલિસીની ખાસ વાતો વિષે 

  • આ વીમાને ખરીદવા માટેની ઓછામાં ઓછી ઉંમર 0 વર્ષ છે.
  • વીમો લેવાની વધુમાં વધુ ઉંમર 12 વર્ષ છે.
  • તેની ન્યૂનતમ વીમા રકમ 10,000 રૂપિયા છે. 
  • વધારે વીમા રકમની કોઈ લિમિટ નથી. 
  • પ્રીમિયમ વેવર બેનિફિટ રાઈડર-ઓપ્શન પણ ઉપલબ્ધ 

મેચ્યોરિટીનો સમયગાળો 
LICના ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષનો હોય છે.

મની બેન્ક ઈન્સટોલમેન્ટ 
આ પ્લાન હેઠળ એલઆઈસી બાળકોના 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષના થવા પર બેઝીક સમ ઈન્શ્યોર્ડની 20-20 ટકા રકમની ચુકવણી કરે છે. બાકી 40 ટકા રકમની ચુકવણી પોલિસી હોલ્ડરના 25 વર્ષ પુરા થવા પર કરવામાં આવશે. તેની સાથે જ દરેક પ્રકારના બાકી બોનસની ચુકવણી કરવામાં આવશે.

 

મેચ્યોરિટી બેનિફિટ
પોલિસી મેચ્યોરિટીના સમયે પોલિસીધારકોને વીમાની રકમ બાકીના બોનસની સાથે મળશે. 

ડેથ બેનિફિટ
પોલિસી સમયગાળા વખતે પોલિસીધારકના મોતની સ્થિતિમાં વીમા રમક ઉપરાંત બોનસ અને છેલ્લું બોનસ આપવામાં આવે છે. ડેથ બેનેફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકા ઓછુ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Investment new children money back plan ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાન રોકાણ Investment
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ