બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / insurance whole life assurance suraksha whole life assurance suraksha benefits

તમારા કામનું / પોસ્ટ ઓફિસમાં પણ મળે છે લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમનો લાભ, શું તમે જાણો છો? આ છે તેના ફાયદા

Arohi

Last Updated: 11:22 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suraksha Whole Life Assurance: Life Assurance લાઈફની ગેરેન્ટી નથી. એવામાં પોતાની લાઈફ અને ફેમેલીને ઈન્શ્યોર કરવા માટે લાઈફ ઈન્શ્યોરન્સ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. હવે તમે પોતાના ઘરના નજીકના પોસ્ટ ઓફિસથી પણ સરળતાથી લાઈફ ઈન્શ્યોરન્સ કરવી શકો છો.

  • લાઈફ ઈન્શ્યોરન્સ છે ખૂબ જ જરૂરી 
  • પોસ્ટ ઓફિસમાં પણ મળે છે લાઇફ ઇન્શ્યોરન્સ
  • જાણો કઈ રીતે ઉઠાવશો તેનો લાભ 

દેશની ઘણી પોસ્ટ ઓફિસ લોકોને લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમનો લાભ આપી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા મળતા લાઈફ ઈન્શ્યોરન્સને Postal Life Insurance અથવા તો PLI Schemeના નામથી જાણવામાં આવે છે. આ સ્કીમમાં 6 પ્રકારના ઈન્શ્યોરન્સ શામેલ છે. ઘણા લોકોને આ ઈન્શ્યોરન્સ વિશે નથી ખબર હોતી. આજે અમે તમને હોલ લાઈફ ઈન્શ્યોરન્સ-સુરક્ષા (Whole Life Assurance-Suraksha) વિશે જણાવીશું. 

હોલ લાઈફ ઈન્શ્યોરન્સ-સુરક્ષા 
હોલ લાઈફ ઈન્શ્યોરન્સ-સુરક્ષા (Whole Life Assurance-Suraksha) એક લાઈફ ઈન્શ્યોરન્સ છે. દેશમાં લાઈફ ઈન્શ્યોરન્સના નામ પર એલઆઈસીને જ લોકો જાણે છે. જ્યારે દેશમાં ઘણા બીજા પણ ઈન્શ્યોરન્સના ઓપ્શન હોજર છે. હોલ લાઈફ ઈન્શ્યોરન્સ-સુરક્ષા પ્લાનને 19 વર્ષથી 55 વર્ષના વ્યક્તિ ખરીદી શકે છે. 

તેમાં પોલિસી હોલ્ડરને 20,000 રૂપિયા સુધીની ન્યૂનતમ સમ એશ્યોર્ડ અને વધારેમાં વધારે 50 લાખ રૂપિયા મળે છે. આ રકમ બોનસની સાથે મળે છે. જો પોલિસીની વચ્ચે હોલ્ડરનું મોત થઈ જાય છે. તો આ રકમ નોમિનીને મળે છે. આ પોલિસીમાં લોનની સુવિધા પણ આપવામાં આવે છે. 

હોલ લાઈફ ઈન્શ્યોરન્સ-સુરક્ષાના ફાયદા 

  • આ સ્કીમમાં બાકી પોલિસીની જેમ ટેક્સ બેનિફિટનો લાભ મળે છે. તમે ઈનકમ ટેક્સ એક્ટ 80C હેઠળ ટેક્સ કપાતનો લાભ ઉઠાવી શકો છો. 
  • આ સ્કીમના પોલિસી હોલ્ડરની પાસે પ્રીમિયમની ચુકવણી માટે પણ ઓપ્શન છે. આ માસિક, ત્રણ મહિના, છ મહિના અને વાર્ષિકમાંથી કોઈ પણ એક ઓપ્શનને સિલેક્ટ કરીને પોલિસીના પ્રીમિયમની ચુકવણી કરી શકે છે.
  • પોલિસી હોલ્ડર 59 વર્ષ બાદ પોતાની પોલિસીને એન્ડોવમેન્ટ ઈન્શ્યોરન્સ પોલિસીમાં બદલી શકે છે. માટે અલગ નિયમ અને શરતો હોય છે. 
  • હોલ લાઈફ ઈન્શ્યોરન્સ સુરક્ષા પોલિસીને દેશના કોઈ પણ ભાગમાં સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ