બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ભારત / Indian Government advisory for telecom users to stay aware of fake calls

ચેતવણી / ભારત સરકારે ટેલિકોમ યુઝર્સને જાહેર કર્યું એલર્ટ! જો આવી ઘટના બને તો તાત્કાલિક ફરિયાદ કરવાનો કર્યો આગ્રહ

Vaidehi

Last Updated: 07:20 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના દૂરસંચાર મંત્રાલયે ભારતના તમામ ટેલિકોમ યૂઝર્સને એક ખાસ સલાહ આપી છે. સરકારે આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતા કોલ સામે સાવચેત રહેવા માટેની એડવાઈઝરી જાહેર કરી છે.

  • FAKE CALLSને લઈને સરકારે જારી કર્યું એલર્ટ
  • ટેલિકોમ યૂઝર્સને સાવધાન રહેવા એડવાઈઝરી
  • કહ્યું ફેક કોલ્સનો હેતુ પેનિક પેદા કરવાનો હોય છે

ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે ભારતમાં રહેતાં નાગરિકોને સલાહ આપી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતાં FAKE CALLથી સાવચેત રહે કારણકે આ કોલ્સ ભારતનાં સ્ટોક એક્સચેંજો અને વેપારમાં અવરોધ પેદા કરવાનો દાવો કરે છે.  સરકારે એક એડવાઈઝરી જાહેર કરી જેમાં કહ્યું કે આ પ્રકારનાં ફેક કોલ્સ રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા કરવામાં આવે છે જેનો ઉદેશ્ય પેનિક પેદા કરવાનો હોય છે.

સંચાર મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું
વિભાગે દેશનાં તમામ નાગરિકોને સલાહ આપવાની સાથે-સાથે દેશનાં તમામ ટેલીકોમ સેવા પ્રોવાઈડર્સને આદેશ આપ્યાં છે કે તેઓ એવા નંબર્સ પરથી આવતાં FAKE CALL ને બ્લોક કરી દે. આ સિવાય સરકારે દેશનાં તમામ ટેલિકોમ યૂઝર્સને સલાહ આપી છે કે જો તેમને આંતરરાષ્ટ્રીય નંબર્સથી એવા કોઈપણ પ્રકારનાં કોલ્સ આવે છે તો તે DoT ને [email protected] પર અથવા પોતાના ટેલિકોમ સર્વિસ ઓપરેટરને સૂચિત કરે.

ફરિયાદ કરવાનો આગ્રહ
સંચાર મંત્રાલયે ટેલીકોમ યૂઝર્સને કહ્યું કે આવા કોલ્સ રાષ્ટ્ર-વિરોધી તત્વો દ્વારા જારી કરવામાં આવે છે અને તેમનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હોય છે. આ સિવાય સરકારે લોકોને આવા કોલ્સ આવવા પર ફરિયાદ નોંધાવવાનો આગ્રહ પણ કર્યો છે. યૂઝર્સ આવા ફેક કોલ્સની ફરિયાદ પોતાના ટેલિકોમ સર્વિસ સેન્ટર અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ રિપોર્ટ કરી શકે છે. યૂઝર્સ 1930 પર કોલ કરીને પણ ફેકકોલ્સની ફરિયાદ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ