બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Indian fan proposes to Australian girlfriend at SCG she says yes
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત ભલે હારી ગયું હોય પણ એક યુવક માટે આ જીવનની યાદગાર મેચ બની રહી. તેણે ચાલુ મેચમાં તેની ઓસ્ટ્રેલિયાની ગર્લફ્રેન્ડને પ્રપોસ કર્યું હતું.
ADVERTISEMENT
SHE SAID YES ‼️ 💍
— Fox Cricket (@FoxCricket) November 29, 2020
📺 Watch Game 2 of the #AUSvIND ODI Series Ch 501 or 💻 Stream on Kayo: https://t.co/bb9h0qf37c
📝 Live Blog: https://t.co/cF1qvdQReT
📱Match Centre: https://t.co/IKhEAApS6r pic.twitter.com/T4yjr9YDd0
ADVERTISEMENT
આ વીડિયો કેમેરામાં આબાદ ઝીલાયો હતો. તે યુવતીએ હર્ષસભર યુવકને હા પાડી હતી. આ સાથે જ મેદાનમાં પણ તાળીઓનો ગડગડાટ થયો હતો. આ ક્ષણ એટલી સુંદર હતી કે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે પણ તાળીઓ પાડીને બંનેને અભિનંદન આપ્યા હતા.
મેચની વાત કરવામાં આવે તો મેચમાં ભારત કાંઈ ઉકાળી શક્યું નહોતું અને ભારતનો 54 રને કારમો પરાજય થયો હતો. આ સાથે ભારતે શ્રેણી પણ ગુમાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.