બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:26 AM, 27 February 2024
મધ્ય એશિયાના દેશમાં 2022થી 2023ની વચ્ચે ઓછામાં ઓછા 86 બાળકોને ઝેરી કફ સિરપ આપવામાં આવી હતી જેમાંથી 68 મૃત્યુ પામ્યા હતા. ઉઝબેકિસ્તાનમાં ડોક-1 સિરપની આયાત કરનાર કંપનીના ડાયરેક્ટર રાધવેન્દ્ર પ્રતાપને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
WHOએ જાન્યુઆરી 2023માં જણાવ્યું હતું કે કફ સિરપનાં નમૂનાઓ દર્શાવે છે કે તે ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્યાયકોલ જેવા દ્વવ્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ દ્રાવણ જો ઓછી માત્રામાં પણ પીવામાં આવે તો પણ જીવલેણ બની શકે છે.
આ ઘટના બાદ ભારતે કફ સિરપ બનાવતી કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું. તે દરમિયાન ભારતથી આયાત કરવામાં આવેલ અન્ય દવાનું સેવન કરવાથી ગામ્બિયામાં ઓછામાં ઓછા 70 બાળકોના મોત થયા હતા.
ઇન્ડોનેશિયામાં 2022 અને 2023 વચ્ચે 200થી વધુ બાળકોના મોતનું કારણ આવું જ એક સિપર બન્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT