બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેપ્ટન રોહિત શર્માએ 85 રનની ઇનિંગના જોરે ભારતે બાંગ્લાદેશને બીજી ટી-20માં 8 વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને બીજી ટી-20માં હરાવીને બે મેચોની ટી-20 સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક આપ્યો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 16 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું અને બાંગ્લાદેશને માત આપી.
It was a HITMAN show in Rajkot as #TeamIndia win by 8 wickets in the 2nd T20I and level the three match series 1-1.#INDvBAN pic.twitter.com/iKqnflKpFp
— BCCI (@BCCI) November 7, 2019
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.