બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
2nd Test. India XI: R Sharma, M Agarwal, C Pujara, V Kohli, A Rahane, W Saha, R Ashwin, R Jadeja, I Sharma, U Yadav, M Shami https://t.co/IMXND6IOWv #IndvSA @Paytm
— BCCI (@BCCI) October 10, 2019
ADVERTISEMENT
વિરાટ કોહલીને કોઇ ઉણપ રાખવી નથી
વિશાખાપટ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલની ટીમે 203 રને જીત પ્રાપ્ત કરી હતી. હવે પૂણા ખાતેની મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા વિરાટ કોહલી કોઇ ઉણપ રાખવા નથી માગતા. કોહલી આ મેચ જીતી શ્રેણી પોતાના નામ કરવા ઇચ્છે છે.
ADVERTISEMENT
શ્રેણી જીતવાથી બનશે આ રેકોર્ડ
ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર સતત 11 ટેસ્ટ શ્રેણી જીતવાની કગાર પર છે. ટીમ ઇન્ડિયા પોતાની ધરતી પર ફેબ્રુઆરી 2013થી સતત ટેસ્ટ શ્રેણી જીતી રહી છે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સતત 10-10 ટેસ્ટ ઘરેલુ મેદાન પર જીતીને બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયા બે વખત નવેમ્બર 1994થી નવેમ્બર 2000 અને જૂલાઇ 2004થી નવેમ્બર 2008 સુધી પોતાની ધરતી પર સતત 10-10 ટેસ્ટ શ્રેણી જીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.