બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / India should do as China did a year ago to avoid corona: advice from world's top scientist

કોરોના / કોરોનાથી બચવા જેવું ચીને એક વર્ષ પહેલાં કર્યુ હતું તેવું કરે ભારત : વિશ્વના ટોચના વૈજ્ઞાનિકની સલાહ

ParthB

Last Updated: 05:58 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના ટોચના વૈજ્ઞાનિકે ભારતને કોરોનામાંથી ઉગારવા માટે આપી આ સલાહ

  • અમેરિકાના સ્વાસ્થયનાં વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ જણાવી આ વાત
  • વેકસીનેશન પ્રક્રિયા ઝડપથી વધારો 
  • ચીને જે રીતે હોસ્પિટલો બનાવી તે રીતે હોસ્પિટલો બનાવો 

અમેરિકાના સ્વાસ્થયનાં વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ જણાવી આ વાત
અમેરિકાના સ્વાસ્થયનાં વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ રવિવારે જણાવ્યું કે ભારતે કોરોનાની સંકટ ટાળવા માટે વેકસીનેશન થવું જરૂરી છે, અને આ જ કોરોના સાથેનું સમાધાન છે. તેમણે કહ્યું કે આ ઘાતક બીમારીથી બચવા માટે દેશ તથા વિદેશમાં પણ વેક્સિનનું ઉત્પાદન વધારવું જોઈએ. 

વેકસીનેશન પ્રક્રિયા ઝડપથી વધારો 
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડનનાં પ્રમુખ સ્વાસ્થ્ય સલાહકાર ફાઉચીએ એબીસી ન્યૂઝને ઇન્ટરવ્યુમાં કહ્યું "આ મહામારીને ખતમ કરવા માટે વેકસીનેશન કરવું જોઈએ. ભારત દુનિયાનું સૌથી વધારે વેક્સિન બનાવતો દેશ છે. ભારત દેશને જરૂરી બધી જ સામગ્રીઓ આખી દુનિયામાંથી મળી રહી છે. અને બીજા દેશોએ પણ ભારતને રસી ઉત્પાદનમાં કે પછી પોતાના દેશની રસી પણ દાન કરવી જોઈએ.

 
ચીને જે રીતે હોસ્પિટલો બનાવી તે રીતે હોસ્પિટલો બનાવો
બીજા એક સવાલનાં જવાબમાં કહ્યું કે ભારતે હાલ ઝડપથી હોસ્પિટલો બનાવવાની જરૂર છે, જે રીતે ચીને બનાવી હતી તે રીતે. ભારતે આ કરવું જ પડશે, કારણકે હોસ્પિટલમાં જગ્યા નાં હોવાને કારણે તમે તે લોકોને ગલીઓમાં મરવા માટે ના મૂકી શકો. ઑક્સિજનની અછત થવી તે ઘણી દુખની વાત છે. ભારતની હોસ્પિટલોમાં બેડ, ઑક્સિજન, PPE કીટ, અને અન્ય બીજી સામગ્રીઓની જે અછત સર્જાઇ છે તે તાત્કાલિક ધોરણે પૂરી કરવી જોઈએ તેવું કાઉચીએ કહ્યું. વાયરસનું વધતું સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન રાખવાની પણ સલાહ આપી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ