બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / ભારત / India plans new airport for both military, civilian aircraft operations in Lakshadweep's Minicoy

UT / લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ, લડાકૂ વિમાન તૈનાથ થશે, મોદી સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન

Hiralal

Last Updated: 04:13 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રશાસિત પ્રદેશ અને ટાપુ લક્ષદ્વીપને લઈને મોદી સરકારે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે.

  • પીએમ મોદીની મુલાકાતથી લક્ષદ્વીપ આવ્યું લાઈમલાઈટમાં 
  • કેન્દ્રશાસિત પ્રદેશ અને ટાપુ લક્ષદ્વીપ મોટી મોદી સરકારનો મોટો પ્લાન
  • મિનિકોય ટાપુઓ પર બનશે નવું એરપોર્ટ, લડાકૂ વિમાન તૈનાત થશે

માલદીવ સાથેના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપને લઈને મોટો પ્લાન બનાવ્યો છે. હવે મિનિકોય ટાપુઓ પર એક નવું એરફિલ્ડ વિકસાવવાની તૈયારીમાં છે. આ એરફિલ્ડ કોમર્શિયલ વિમાનોની સાથે લડાકુ વિમાનો અને સૈન્ય વિમાનોનું સંચાલન કરી શકશે. અગાઉ પણ મિનિકોય ટાપુઓમાં નવું એરફિલ્ડ વિકસાવવા સરકારને દરખાસ્તો મોકલવામાં આવી હતી. જો કે, સંયુક્ત-ઉપયોગ સંરક્ષણ એરફિલ્ડની આ યોજના પર તાજેતરના સમયમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. સૈન્યની દ્રષ્ટિએ આ એરફિલ્ડ ભારતને મજબૂત ક્ષમતા પ્રદાન કરશે. તેનો ઉપયોગ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્ર પર નજર રાખવા માટે કરવામાં આવશે. આ સાથે જ પર્યટનને પણ મોટો વેગ મળવાનો છે.
સંરક્ષણ મંત્રાલય હેઠળ મિનિકોય ટાપુઓ પર હવાઈ પટ્ટી સૂચવનાર ભારતીય તટરક્ષક દળ પ્રથમ દળ હતું. તાજેતરના પ્રસ્તાવ અનુસાર, મિનિકોય તરફથી ચલાવવામાં ભારતીય વાયુસેનાને સારો એવો ફાયદો મળશે. મિનિકોય એરપોર્ટ સંરક્ષણ દળોને અરબી સમુદ્રમાં તેમની દેખરેખ વધારવામાં મદદ કરશે. વળી, મિનિકોયમાં એરપોર્ટ એરિયા હોવાને કારણે પર્યટનને પ્રોત્સાહન મળશે, જેના પર સરકાર દ્વારા આજકાલ ખૂબ જોર આપવામાં આવી રહ્યું છે. 

લક્ષદ્વીપની મુલાકાતને લઈને ભારતીયોમાં ઉત્સાહ 
લક્ષદ્વીપની મુલાકાતને લઈને આજકાલ ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી, જેને જોયા બાદ લોકોએ ત્યાં ફરવાની ઈચ્છા વધારી દીધી છે. આ માટે ઓનલાઇન સર્ચમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ટૂર એન્ડ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર મેકમાયટ્રીપે જણાવ્યું હતું કે, તેના પ્લેટફોર્મ પર સર્ચમાં 3,400 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીની મુલાકાત પછી લક્ષદ્વીપની ઓન-પ્લેટફોર્મ શોધમાં 3400 ટકાનો વધારો જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ