બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / india gdp growth in second quarter of fy 2023 24 is 76 percent tutd

અર્થતંત્ર / ટોપ ગિયરમાં દોડી રહી છે ભારતની અર્થવ્યવસ્થા: બીજા ત્રિમાસિક ગાળામાં તમામ અનુમાન ફેલ, શાનદાર થયો GDP ગ્રોથ

Dinesh

Last Updated: 07:15 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

india gdp growth: બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા રહ્યો છે જ્યારે આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યો હતો

  • દેશની અર્થવ્યવસ્થા શાનદાર વૃદ્ધિ કરી રહી છે
  • બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા રહ્યો
  • બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો


india gdp growth: દેશની અર્થવ્યવસ્થાએ ચાલું નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં જુલાઈ-સપ્ટેમ્બર 2023માં શાનદાર વૃદ્ધિ દર્શાવી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા રહ્યો છે. જ્યારે આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યો હતો. આપને જણાવી દઈએ કે, આરબીઆઈએ બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે બીજા ક્વાર્ટર દરમિયાન ભારતનો જીડીપી 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. પરંતુ જીડીપી ગ્રોથના આંકડા તમામ નિષ્ણાતોના અંદાજ કરતાં વધુ સારા આવ્યા છે.

Topic | VTV Gujarati

છેલ્લા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ કેવો રહ્યો? 
નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ 7.8 હતો, જે એક વર્ષમાં એટલે કે ચાર ક્વાર્ટર દરમિયાન સૌથી વધુ હતો. માર્ચ 2023 ક્વાર્ટર દરમિયાન જીડીપી વૃદ્ધિ 6.1 ટકા હતો. નાણાકીય વર્ષ 2023ના જૂન ક્વાર્ટર દરમિયાન નીચા રહ્યો હતો. જે જીડીપીનો વૃદ્ધિ દર 13.1 ટકા હતો.

ભારતીય અર્થતંત્રની ગાડી ધીમી પડી, બીજા ત્રિમાસિકમાં 6.3 ટકા રહ્યો GDP,  પહેલા હતો 13.5 ટકા I gdp growth for the 2nd quarter of fy23 july september  at 6.3 percent in india

કેટલો લક્ષ્યાંક
ભારતીય રિઝર્વ બેન્કએ નાણાકીય વર્ષ 2023-24 માટે 6.5 ટકા જીડીપીનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે કેન્દ્રીય બેંકનું માનવું છે કે જીડીપી બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા રહેવાની ધારણા છે, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં તે 6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.7 ટકા રહેવાનો અંદાજ છે. જો કે, કેટલાક નિષ્ણાતોએ બીજા ક્વાર્ટર દરમિયાન 6.7 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ