બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG 3rd Test Day 4 Yashaswi scored a double century in the second Test in a row

Ind vs Eng / ઈંગ્લેન્ડ પાસે યશસ્વીનો કોઈ તોડ નથી! સતત બીજી ટેસ્ટમાં ફટકારી 'બેવડી સદી', સરફરાજની ફિફ્ટી

Megha

Last Updated: 01:26 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી. મેચના ચોથો દિવસ ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી મેચનો આજે ચોથો દિવસ
  • ત્રીજી ટેસ્ટ મેચમાં પણ યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી.
  • ચોથા દિવસે પણ ટીમ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 

India vs England 3rd Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી રાજકોટ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. ત્રીજો દિવસ ભારતના નામે રહ્યો હતો અને ચોથા દિવસે પણ ટીમ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 

ચોથા દિવસે યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી છે. ભારત તરફથી હાલ સરફરાઝ ખાન અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી રહ્યા છે. સરફરાઝ ખાનની અડધી સદી પૂરી થઇ ગઈ છે અને આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યૂની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે.

યશસ્વી જયસ્વાલે પોતાની બેવડી સદી પૂરી કરી લીધી છે. આ તેની માત્ર 7મી ટેસ્ટમાં બીજી બેવડી સદી છે. આ સાથે જ તે એક જ સીરીઝમાં બે બેવડી સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકાર્યા બાદ જયવાલ રિટાયર્ડ હર્ટ થયો હતો પરંતુ ચોથા દિવસે તે બેટિંગમાં પાછો ફર્યો હતો અને બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે 231 બોલમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ પહેલા તેણે વિશાખાપટ્ટનમમાં પણ પોતાના બેટથી બેવડી સદી ફટકારી હતી.

ત્રીજા દિવસે સ્ટમ્પના સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 196 રન હતો. ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 319 રન બનાવ્યા હતા જ્યારે ભારતે 445 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ