ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / income tax department declare 31 march is the last date of link pancard with aadharcard
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં આયકર વિભાગે જાહેર કર્યુ હતું કે, જો 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવો તો તમારો પાનકાર્ડ કામ નહીં કરે.
ADVERTISEMENT
આયકર વિભાગના આંકડાઓ બતાવે છે કે, 27 જાન્યુઆરી 2020 સુધી 30.75 કરોડ પાનકાર્ડને આધાક કાર્ડ સાથે જોડાઈ ચુક્યા છે. જોકે, 17.58 કરોડ પાનકાર્ડને હજુય આધાર સાથે લિંક કરાવવાના બાકી છે. આવામાં 17 કરોડથી વધું પાનકાર્ડ ધારકો માટે 31 માર્ચનો દિવસ ખૂબ જ અગત્યનો બની ગયો છે.

ADVERTISEMENT
આ સ્ટેપથી પાનકાર્ડને આધાક કાર્ડ સાથે લિંક કરો
ADVERTISEMENT

આયકરવિભાગ અનુસાર, 567678 તથા 56161 પર SMS મોકલી તમે આઘારને પાનકાર્ડ સાથે જોડવાની લિંકના સ્ટેટસની જાણકારી મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો