બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / In Varghoda, the groom's carriage hit more than 10 criminals

વડોદરા / CCTV: વરઘોડામાં વરરાજાની ગાડીએ 10થી વધુ જાનૈયાઓને અડફેટે લીધા, કંપારી છૂટી જાય તેવી ઘટનામાં 1નું મોત

Vishal Khamar

Last Updated: 06:45 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયામાં મોડી રાત્રે વરઘોડામાં અચાનક જ વરરાજાની ગાડીના ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા 10 થી વધુ જાનૈયાઓને હડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું હતું.

  • વાઘોડિયામાં લગ્ર પ્રસંગનાં વરઘોડામાં બની દુર્ઘટના
  • વરરાજાની કારનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
  • સારવાર દરમિયાન એક મહિલાનું નિપજ્યુ મોત 

વડોદરાનાં વાઘોડિયામાં મોડી રાત્રે લગ્ન પ્રસંગનાં વરઘોડામાં દુર્ઘટના બની હતી. જેમાં વરરાજા વરઘોડામાં કાર અકસ્માતની ઘટના બની હતી. વરઘોડામાં વરરાજાની ગાડીએ 10 થી વધુ જાનૈયાઓને અડફેટે લીધા હતા. વરરાજાની કારમાં ચાલક જાનૈયાઓને હડફેટે લેતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

 વરરાજાની કારના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવ્યો
હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે સૌ કોઈ લગ્નનો આનંદ માણી રહ્યા છે. ત્યારે ગત રોજ રાત્રીનાં સુમારે વડોદરાનાં વાઘોડિયા ખાતે વરરાજાની કારનાં ચાલકે વરઘોડામાં કાર પરનો કાબુ ગુમાવતા કારે જાનૈયાઓને હડફેટે લેતા જાનૈયાઓને ગંભીર ઈજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન એક મહિલાનું મોત નિપજ્યું હતું.

અમુક જાનૈયાઓને પગે ફેક્ચર જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું
વરઘોડામાં વરરાજાની કારે જાનૈયાઓને હડફેટે લીધા હતા. જેમાં જાનૈયાઓને પગે ફેક્ચર થવા પામ્યું હતું. જ્યારે અમુક જાનૈયાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે એક મહિલાનું મોત નિપજતા લગ્ન પ્રસંગમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ