આવો પણ રિવાજ / VIDEO : લગ્નમાં મહિલાઓ મહિલાઓને પીરસવા લાગી દારુ-નોનવેજ, વીડિયો જોઈને બળી ગયા પુરુષો

in social media viral wedding video of liquor served by ladies

એક લગ્નમાં જાનમાં આવેલી મહિલાઓને ઘરની મહિલાઓ નોનવેજ સાથે દારુ પીરસી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ