બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / The patient was kneading gutkha during the ongoing operation people said that his life was in the palm of his hand
Vishal Dave
Last Updated: 10:12 PM, 20 February 2024
સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેમાં ઓપરેશન થિયેટરમાં સારવાર દરમિયાન એક દર્દીને બંને હાથે 'ગુટખા' ઘસતો દર્શાવવામાં આવ્યો છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ પોતાની પોસ્ટમાં કાનપુરનો ઉલ્લેખ કર્યો છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. પરંતુ જેણે પણ આ વાયરલ ક્લિપ જોઈ તે સ્તબ્ધ થઈ ગયા. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું છે કે, ' જિંદગી જાય પણ જર્દા ન જાય
જોકે, વીડિયો પરથી એ સ્પષ્ટ નથી થયું કે દર્દી ખરેખર ગુટખા મસળતો હતો કે તેના હાથ ખાલી હતા. પરંતુ કેમેરામાં તે જે પ્રકારનું વર્તન કરતો કેદ થયો છે તે જોઈને લોકો કહી રહ્યા છે કે ઓપરેશન થિયેટરમાં દર્દીને ડૉક્ટર આ કેવી રીતે મંજૂરી આપી શકે?
Kanpur is not for beginners pic.twitter.com/HMDkUMkX5O
— Alpha🐯 (@AlphaTwt_) February 19, 2024
દર્દીએ ઓક્સિજન માસ્ક પહેરેલુ છે
વાયરલ થયેલી ક્લિપને જોઈને અનુમાન લગાવી શકાય છે કે દર્દીની કોઈ સર્જરી થવાની છે, જેની તૈયારી માટે બે નર્સ હાજર છે. વીડિયોમાંથી એવું પણ દેખાય છે કે દર્દી એનેસ્થેસિયાના પ્રભાવ હેઠળ છે, કારણ કે તે ઓક્સિજન માસ્ક પહેરેલો જોવા મળે છે. તે જ સમયે, આંગળીમાં પલ્સ મશીન ફીટ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, એક નર્સ પણ ઈન્જેક્શન આપવાની તૈયારી કરતી જોઈ શકાય છે.
અહીં જુઓ વીડિયો, ઓપરેશન થિયેટરમાં દર્દી ગુટખા ઘસતો જોવા મળ્યો
આ ચોંકાવનારી 30-સેકન્ડની વીડિયો ક્લિપ X પર @AlphaTwt_ હેન્ડલથી શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, કાનપુર નવા નિશાળીયા માટે નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી, વીડિયોને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh